SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્રુમપત્રકાધ્યયન-૧૦ ૧૩૫ તાપ કરવાના વખત ન આવવા દઈશ. તેથી હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરીશ નહીં. (૩૩-૩૨૧) तिनो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ १ । अभितुरं पारंगमित्तए, समयं गोयम ! मा पमायए ||३४|| तीर्ण एवासि अर्णवं महान्तं, किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तुं, સમરું નૌતમ ! મા પ્રમત્યેઃ ॥૪॥ અર્થ-સાગર જેવા મેાટા સ'સારને તે તુ લગભગ તરી ગયા છે. તીરને પ્રાપ્ત કર્યાબાદ આરાધનામાં ઉદાસીનતા ભજવી ઉચિત નથી. પણ મુક્તિપદ પામવા માટે વરા કરવી યુક્ત છે. તેથી હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરવા યુક્ત નથી. (૩૪–૩૨૨) अकलेवर सेणिमुस्सिआ, सिद्धिं गोयम ! लोअं गच्छसि । खेमं च सिवं अणुत्तरं, समयं गोयम ! मा पमायए ||३५|| अकलेवरश्रेणि उच्छ्रित्य सिद्धि गौतम ! लोकं गच्छसि । क्षेमं च शिवमणुत्तर, समयं गौतम ! मा प्रमादयेः ||३५|| અ—અશરીરી-સિદ્ધ બનવાની ઉત્તરોત્તર શુભ અધ્યવસાયરૂપ ક્ષેપકશ્રેણીને, ઉત્તરાત્તર સયમસ્થાનની પ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત કરી, હે ગૌતમ ! સદા અભય—સમસ્ત ઉપદ્રવ રહિત-સર્વોત્કૃષ્ટ સિદ્ધિ નામના લેાકને તુ પામીશ, માટે હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરીશ નહી, (૩૫–૩૨૩)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy