________________
૧૩૩
શ્રી કુમપત્રકાધ્યયન-૧૦
અર્થ-ચતુષ્પદ વિ.રૂપ ધન અને ભાર્યાને છોડી મુનિપણને પામનાર તું બન્યું છે. હવે વમન-ત્યાગ કરેલ સાંસારિક વિષયેના સેવન તરફ મનને વાળવા દેવાનું નથી. માટે હે ગૌતમ! એક સમયને પ્રમાદ અકરણીય છે. (૨–૩૧૭) अवउझिअ मित्तबंधवं, विउलं चेव धणोहसंचयं । मा तं बिइअं गवेसए, समयं गोयम ! मा पमायए ॥३०॥ अपोह्य मित्रबान्धव, विपुलं चेव धनौघसंचयम् । मा तद् द्वितीयं गवेषय, समयं गौतम ! मा प्रमादयेः ॥३०॥
અર્થ. મિત્રે, બાંધો, કનક વિ. સમુદાયના ભંડાર વિ. પદાર્થોનો ત્યાગ કરી, હવે પછી બીજા મિત્ર વિ.ની ઈચ્છા કરે નહીં, કેમ કે-ફરીથી તેની ઈચ્છા કરવી તે તે વમન કરેલું ખાવા બરાબર છે. માટે હે ગૌતમ ! સ્વીકૃત શ્રામણ્યના પાલનમાં એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩૦-૩૧૮) न हु जिणे अज्ज दिस्सई, बहुमई दिस्सई मग्गदेसिए । संपइ नेआउए पहे, समयं गौयम । मा पमायए ॥३१॥ नैव जिनोऽद्य दृश्यते, बहुमतः दृश्यते मार्गदेशितः । सम्प्रति नैयायिके पथि, समयं गौतम ! मा प्रमादयेः ॥३१॥
અર્થ–જો કે હાલમાં શ્રી અરિહંતદેવ વિદ્યમાન નથી, છતાં તેઓશ્રીએ કહેલો બહુમત-જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગ દેખાય છે, અને આ માર્ગ સર્વજ્ઞ સિવાય અસંભવિત