________________
શ્રી ક્રુમપત્રકાયન-૧૦
૧૩૧
અ—હે ગૌતમ ! હારૂં શરીર વૃદ્ધાવસ્થાથી જ - રિત થતું જાય છે. તે પહેલાં જનમન-નયનને હરનારાઅત્યંત ભ્રમર જેવા કાળાહારા વાળ હતા, તે ઉંંમર થવાથી સફેદ થવા માંડવા છે. તે કારણથી કાનનું ખલ, આંખનુ ખલ; નાસિકાનુ' ખલ, જીમનુ' બલ અને સ્પર્શેન્દ્રિયનું ખલ; અર્થાત્ સાંભળવાની, જોવાની, સુ'ઘવાની, ચાખવાની અને અડકવાની શક્તિ તથા હાથ-પગ વિ. અવયવાની પાતપાતાના વ્યાપારની શક્તિ જરાના કારણે નષ્ટ થતી જાય છે. માટે ઈન્દ્રિય વિ.ની વિદ્યમાન શક્તિ હાયે છતે ધર્મારાધનમાં એક સમયના પણ પ્રમાદ કરશે નહિ. (૨૧ થી ૨૬, ૩૦૯ થી ૩૧૪) अरईगंडं विवईआ, आर्यका विविधा फुसंति ते । विवss विद्वंसइ ते सरीरयं, समयं गोयम ! मा पमायए ॥२७॥ अरतिर्गण्डं विसूचिका, आतङ्काः विविधाः स्पृशन्ति ते । विघटते विध्वंस्यति ते शरीरकं, समयं गौतम !
मा प्रमादयेः ||२७| ચિત્તના ઉદ્દેગરૂપ વિશિષ્ટ અજી રૂપ
અ-વાત વિ.થી પેદા થયેલ અરતિ, ગડગુમડ વિ.રૂપ ગ`ડુરોગ, વિસૂચિકા રાગ, તત્કાળ મૃત્યુ કરનારા માથાના શૂળ વિ. રાગેા તેમજ બીજા વિવિધ રેગા હારા છે, જેથી શરીર શક્તિહીન બને છે અને આખરે શરીર જીવરહિત બની નીચે પડી જ્યાં સુધી જરા કે રોગાનુ આક્રમણ
શરીરને અડકે
આગળ જતાં
જાય છે. માટે નથી થયું તે