________________
શ્રી ક્રુમપત્રકાયન-૧૦
लब्ध्वाऽपि उत्तमां श्रुतिं, श्रद्धा पुनरपि दुर्लभा । मिध्यात्वनिषेवको जनः, समयं गौतम ! मा प्रमादयेः ॥१९॥ અ-ઉત્તમ ધર્મનું શ્રવણુ થવા છતાં તવરુચિરૂપ શ્રદ્ધા દુર્લભ છે, કેમ કે અનાદિ ભવના અભ્યાસ અને કર્મની ગુરૂતાથી પ્રાયઃ મિથ્યાત્વમાં પ્રવૃત્તિ હોઈ, જન, અતત્ત્વને તત્ત્વ તરીકે માને છે. તેથી હું ગૌતમ! એક સમયના પ્રમાદ હૈય જ છે. (૧૯-૩૦૭)
૧૨૯
धम्मपि हु सद्दहंतया, दुल्लहया, कारण फासया । इह कामगुणेसु मुच्छिआ, समयं गोयम ! मा पमायए ॥ २० ॥ धर्ममपि श्रद्दधतोऽपि दुलभकाः कायेन स्पर्शकाः । રૂદામનુનેવુમછિતાઃ, સમય નૌતમ! મા પ્રમાઢ્યુંઃ ॥૨૦॥
અથ—જીવા ધર્મની શ્રદ્ધા કરવાવાળા છતાં, તે ધર્મની સાધના કરનારા દુર્લભ હોય છે, કારણ કે તેઓ આ જગતમાં શબ્દ વિ. વિષયાસક્તિમાં ગળાડુબ ડૂબેલા હાવાથી ધર્મેસામગ્રી મળવા છતાં ધર્મ આરાધતા નથી.
માટે હું ગોતમ ! એક સમયના પ્રમાદનું પણ અવલ બન લઈશ નહીં. (૨૦–૩૦૮)
परिजूरहते सरीरयं, केसा पांडुरया हवंति ते ને સો વહે બ ઢાયરૂં, સમય ગોયમ ! મા પમાયણ્ ॥૨॥ परिजूर ते सरीरयं, केसा पांडुरया हवंति ते । से चक्बले अ हायई, समयं गोयम ! मा पमायए ॥ २२ ॥