________________
શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન-૯
૧૧૯
अहो ते निज्जिओ कोहो, अहो ते माणो पराजिओ । अहो ते निरकिया माया, अहो ! ते लोहो वसीकओ ||५६ || अहो ! त्वया निर्जितः क्रोधः, अहो ते मानः पराजितः । अहो ते निराकृता माया, अहो ते लोभो वशीकृतः ॥ ५६ ॥
અથ—આશ્ચય છે કે તમે ક્રોધને જીતી લીધા, માનને હરાવી દીધા, માયાનું નિરાકરણ કર્યુ. અને લાભ पोताने खाधीन ये छे. (५१-२८२)
अहो ! ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं । अहो ते उत्तमा खंती, अहो ते मुत्ति उत्तमा ॥५७॥
अहो ! ते आर्जवं साधु, अहो ! ते साधु मार्दवम् । अहो ! ते उत्तमा क्षान्तिः, अहो ! ते मुक्तिरूत्तमा ॥५७॥
L
અથ—અહા, કેવી સરસ આપની સરલતા છે! અહા, આપની નમ્રતા અપૂર્વ છે! અહા, આપની ક્ષમા અલૌકિક છે ! અહા, આપના સતેષ અસાધારણ છે ! (५७-२८3)
इहंऽसि उत्तमो भंते !, पेच्चा होहिसी उत्तमो । लोगुत्तमुत्तमं ठाणं, सिद्धिं गच्छसि नीरओ || ५८॥ इह असि उत्तमो भदन्त !, पश्चात्, भविष्यसि उत्तमः । लोकोत्तमोत्तमं स्थानं सिद्धिं गच्छसि नीरजाः ॥५८॥
અ—હૈ પૂછ્યું ! આપ ઉત્તમ ગુણુસ...પન્ન હાઈ આ લાકમાં ઉત્તમ છે અને પરલાકમાં ઉત્તમ બનશે. અહીં