SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉત્તરાધ્યયનસત્ર સાથે કર્મરહિત બનીને લેકના ઉત્તમોત્તમ સ્થાનરૂપ મુક્તિમાં ord. (१८-२८४) एवं अभित्थुणतो, रायरिसिं उत्तमाइ सद्धाए । पयाहिणं कुणंतो, पुणो पुणो वंदए सको ॥५९॥ एवममिष्टुवन् , राजर्षि उत्तमया श्रद्धया । प्रदक्षिणां कुर्वन् , पुनः पुनर्वन्दते शक्रः ॥५९।। અર્થ-આ પ્રમાણે પૂર્વોક્ત સ્તુતિ કરતે શક્રેન્દ્ર, નમિ રાજર્ષિને ઉત્તમ શ્રદ્ધાથી પ્રદક્ષિણ દેતે વારંવાર પ્રણામ उरे छ. (५६-२८५) तो बंदिऊण पाए, चकं-कुस-लखणे मुणिवरस्स । आगासेणुप्पइओ, ललिअचवलकुंडलकिरीडी ॥६॥ ततो वन्दित्वा पादौ, चक्राङ्कुशलक्षणौ मुनिवरस्य । आकाशेनोत्पतितः, ललितचपलकुण्डलकिरीटी ॥६०॥ અર્થ–ત્યારબાદ નમિરાજર્ષિ-મુનિવરના ચકઅંકુશના લક્ષણવંતા ચરણોમાં વંદના કરીને, વિલાસવાળા હેવાથી લલિત તથા ચંચલ હવાથી ચપલ કુંડલવાળે અને મુકુટધારી ઈન્દ્ર, આકાશમાર્ગે–દેવલેક ભણી રવાના થઈ गया. (६०-२८६) नमी नमेइ अप्पाण, सक्ख सक्केण चोइओ। चइऊण गेहं वइदेही, सामने पज्जुवडिओ ॥१॥ नमिर्नमयति आत्मानं, साक्षात् शक्रेण नोदितः । त्यक्त्वा गेहं विदेही, श्रामण्ये पर्युपस्थितः ॥६१॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy