________________
ઉત્તરાધ્યયનસૂત્ર સા
शल्यं कामा विषं कामाः, कामा आशीविषोपमाः । कामान् प्रार्थयमानाश्च, अकामा यान्ति दुर्गतिम् ||५३ ||
૧૧૮
અ—પ્રતિક્ષણ પીડાકારી એવા શબ્દ વિ. કામે શલ્ય જેવા છે, તેમજ (ધર્મ) જીવનનાશકની અપેક્ષાએ ઝેર અને સાપ જેવા છે. કામલેાગોની ચાહના કરનાર જીવા ભાગા નહિ મળવા કે ભાગવવા છતાં કામનાથી જ પરભવમાં નરક વિ. ટ્રુતિમાં જાય છે. (૫૩–૨૭૯) अहे वयह कोहेणं, माणेणं अहमा गई । माया गइ पडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥ ५४ ॥ अधो व्रजति क्रोधेन, मानेन अधमा गतिः । માચચા ળતિપ્રતિષાતો, હોમાતુમયતો મમ્ ॥૪॥
અ—ક્રોધથી નરકગતિ, માનથી નીચગતિ, માયાથી સુગતિના નાશ અને લાભથી આ લાક—પરલોકના ભય થાય છે. અર્થાત્ કામલેાગોની કામનાથી ક્રોધ વિ. થાય છે, તા તેથી દુર્ગાંતિ કેમ નહીં ? (૫૪-૨૮૦) अवउज्झिऊण माहणरूवं, विउरुव्विऊण इंदत्तं । वंदs अभित्थुणतो, इमाहिं महुराहिं वग्गूहिं ॥५५॥ अपोह्य ब्राह्मणरूपं, विकृत्य इन्द्रत्वम् । वन्दते अभिष्टुवन्, इमाभिर्मधुराभिः वाग्भिः ॥५५॥
અથ—હવે દેવેન્દ્ર, બ્રાહ્મણરૂપને છેાડી, ઈન્દ્રરૂપ બનાવી, આ નીચે કહેવાતી મનેાહર વાણીથી સ્તુતિ કરતા નમસ્કાર કરે છે. (૫૫-૨૮૧)