SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉત્તરાધ્યયનસત્ર સા રામા છે ? હે રાજન ! અહીં જ ગૃહસ્થાશ્રમમાં રહી અષ્ટમી વિ. તિથિઓમાં પૌષધવ્રતધારી મના ! (૪૨-૨૬૮) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसिं, देविदं इणमब्बवी ॥४३॥ સમર્થ. નિશમ્ય, હેતુન્નારનનોતિ: । ततो नमि राजर्षि, देवेन्द्रं इदमब्रवीत् ॥४३॥ અથ-આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિરાજ ઇન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૪૩–૨૬૯) मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घर सोलसिं ॥४४॥ मासे मासे तु यो वालः, कुशाग्रेण तु भुङ्क्ते । न स स्वाख्यातधर्मस्य, कलामर्हति षोडशीम् ॥ ४४ ॥ અર્થ-જે કાઈ અવિવેકી એક એક માસમાં દાભના અગ્રભાગ જેટલેા આહાર કરે છે તેવા પ્રકારના ધાર તપસ્વી, તીથ કરપ્રણીત સર્વાંસાવદ્યત્યાગરૂપ સુનિધના સાલમા ભાગ સરખા પણ ન થાય! જેથી પ્રભુએ મુખ્યતયા મુનિધમ કહેલ છે, નહિ કે ગૃહસ્થાશ્રમ ! તેથી દીક્ષારૂપ આશ્રમ શ્રેયસ્કર છે. (૪૪–૨૭૦) एअमट्ठे निसामित्ता, हेउकारणचोइओ । तओ नमिं रायरिसिं, देविंदो इणमन्त्री ||४५||
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy