________________
૧૧૩
શ્રી નેમિપ્રવજ્યાધ્યયન - ૯ यः सहस्र सहस्राणां, मासे मासे गवां दद्यात् । तस्यापि संयमः श्रेयाम् , अददतोऽपि किंचन ॥४०॥
અર્થ-જે કઈ દર મહિને દશ લાખ ગાયનું દાન કરે છે તે પણ, તેના કરતાં કાંઈ પણ નહીં આપવા છતાં હિંસા વિ. પાપના પરિહારરૂપ સંયમ. અત્યંત પ્રશસ્ય સર્વશ્રેષ્ઠ છે. (૪૦-૨૬૬) एअमट्ठं निसामित्ता, हेउकारणचोइओ । तो नमि रायरिसिं देविंदो इणमब्बवी ॥४१॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि', देवेन्द्रः इदमब्रवीत् ॥४१॥
અર્થ–આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ જૈનધર્મની દૃઢતાને નિશ્ચય કરી; વતની દૃઢતાની પરીક્ષા માટે ઈન્દ્ર નમિરાજર્ષિને હવે નીચેની બાબત પૂછે છે. (૪૧-૨૬૭) घोरासमं चहत्ताणं, अनं पत्थेसि आसमं । इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा ! ॥४२॥ घोराश्रमं त्यक्त्वा खलु, अन्यं प्रार्थयसि आश्रमम् । इहैव पौषधरतः भव मनुजाधिप ! ॥४२॥
અથ–અત્યંત દુષ્કર હેઈ ઘેર આશ્રમ ગૃહસ્થાશ્રમને છોડી; દીક્ષારૂપી બીજા આશ્રમની શા માટે ઈરછા