SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૮ ૧૧૧ अप्पणामेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ । अप्पणामेवमष्पाणं, जइत्ता सुहमेहए ॥३५॥ आत्मनैव युध्यस्व, किं ते युद्धन बाह्यतः । आत्मनैव आत्मानं, जित्वा सुखमेधते ॥३५॥ અર્થ–હે આત્મન્ ! અનાચારપ્રવૃત્ત આત્માની સાથે જ યુદ્ધ કર ! બાહ્ય રાજાઓની સાથે લડવાથી તને ? લાભ છે? આ પ્રમાણે અનાચારપ્રવૃત્ત આત્માને જીતી લેવાથી મુક્તિસુખરૂપ અકાતિક સુખને મુનિ પામે છે. (3५-२९१) पंचिंदिआणि कोहं, माण मायं तहेव लोभं च । दुज्जयं चेव अप्पणं, सव्वमप्पे जिए जियं ॥३६॥ पञ्चन्द्रियाणि क्रोधः, मानो माया तथैव लोभश्च । दुर्जयश्चैव आत्मा, सर्वमात्मनि जिते जितम् ॥३६॥ मथ-पाय न्द्रियो, अध-मान-भाया-होम, દુર્જય મન, મિથ્યાત્વ વિ. સઘળુંય, જે આત્મા એક છતાય તે સર્વ જીતાયેલું જ છે. વાસતેજ હું બાહ્ય શત્રુઓની ઉપેક્ષા કરીને આત્માના જ જયમાં પ્રવૃત્તિશીલ छु. (36-२६२) एअमटुं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३७॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ॥३७॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy