SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जे केइ पत्थिवा तुम्भ, न नमति नराहिवा! वसे ते ठावइत्ता णं, तओ गच्छसि खत्तिआ ! ॥३२।। ये केचित् पार्थिवास्तुभ्यं, नानमन्ति नराधिप ! । वसे तान् स्थापयित्वा खलु, ततो गच्छ क्षत्रिय ॥३२॥ અથ–જે કેટલાક રાજાએ નમતા નથી તેઓને વશ કરીને, પછી હે ક્ષત્રિય ! તમે જજે. અર્થાત્ જે સમર્થ રાજા હેય છે તે નહીં નમતા રાજાઓને નમાવે છે. આપ तो समय छ।. (३२-२५८) । एअमट] निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसि, देविंदं इणमब्बवी ॥३३॥ एतमर्थं निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमबवीत् ॥३३॥ અથ-આ પૂર્વોક્ત અર્થને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે દર્શાવેલ કહે छ. (33-२५८) जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।। एगं जिणिज्ज अपाणं, एस से परमो जओ ॥३४॥ ये सहस्र सहस्राणां, संग्रामे दुजय जयेत् । एकं जयेदात्मानं, एष तस्य परमो जयः ॥३४॥ અથ–જે દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને જીતે છે, તે જે વિષય-કષાયમાં પ્રવૃત્ત અતિ દુજેય એવા એક આત્માને જીતે, તે તે વિજેતાને દશ લાખ સુભટના विय ४२तi ५२म विनय छे. (३४-२६०) ततो नमी Palyan
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy