SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ શ્રી નમિપ્રવજ્યાધ્યયનएतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षि', देवेन्द्रं इदमब्रवीत् ॥२९॥ અર્થ-આ પ્રમાણે દેવે કહેલ સાંભળી, હેતુકારણથી પ્રેરિત થયેલ નમિરાજર્ષિ નીચે દર્શાવેલ જવાબ આપે છે. (૨૯-૨૫૫) असई तु मणुस्सेहि, मिच्छादंडो पजुज्जए । अकारिणोत्थ बझंति, मुच्चई कारओ जणो ॥३०॥ असकृत् तु मनुष्यैः, मिथ्यादण्डः प्रयुज्यते । अकारिणोऽत्र बध्यन्ते, मुच्यते कारको जनः ॥३०॥ અથ—અનેક વાર જે અપરાધ વગરના હોય તેઓના ઉપર પણ અજ્ઞાન વિ.થી મનુષ્ય દંડ કરે છે. એથી આ લાકમાં ચોરી વિ. નહિ કરનારાઓ બેડી વિ.થી જકડાય છે અને ચેરી વિ. કરનારાઓ છૂટી જાય છે. આ જ્ઞાનની અશક્યતાને લીધે અપરાધીને દંડ નહિ અને નિરપરાધીને દંડ કરનાર રાજા, રાજધર્મવાળે અને નગરનું કુશળ કરનારે કેવી રીતે કહેવાય? (૩૦-૨૫૬) एअमझें निसामित्ता, हेउकारणचोइओ। तओ नमि रायरिसि, देविंदो इणमब्बवी ॥३१॥ एतमर्थ' निशम्य, हेतुकारणनोदितः । તતો મિં ચાર્ષિ, રેવેન્દ્ર ફુત્રવત્ રૂશ અર્થ–આ વાતને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ કેન્દ્ર, રાગની પરીક્ષા કર્યા બાદ હૈષના અભાવની પરીક્ષા માટે નીચે મુજબ નમિરાજષિને પૂછે છે. (૩૧-૨૫૭)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy