________________
૧૦૮
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–ગમનના સંશયવાળો માર્ગમાં ઘર કરે છે. ગમનને નિશ્ચયવાળે તે નથી કરતે. જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ જઈ તે આશ્રય કરે છે. અમારે મુક્તિપદમાં જવાની ઈચ્છા છે, માટે દુન્યવી ઘર ન બનાવતાં મુક્તિધામરૂપ આશ્રય બનાવવા અમે પ્રવૃત્તિશીલ છીએ. (૨૬-૨૨૨) एअमट्ठं निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसीं, देविदो इणमब्बवी ॥२७॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः ।। ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥२७॥
અથ–આ પ્રમાણે નમિરાજર્ષિએ કહેલ સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર નીચે જણાવેલ બાબતને પૂછે છે. (૨૭–૨૫૩) आमोसे लोमहारे अ, गंठिभेए य तकरे ।। नगरस्स खेम काऊणं, तओ गच्छसि खत्तिया ॥२८॥ आमोषान् लोमहारांश्च, ग्रन्थिभेदांश्च तस्करान् । नगरस्य क्षेमं कृत्वा, ततो गच्छ क्षत्रिय ॥२८॥
અર્થધનવંતને મારીને કે માર્યા વગર ચોરી કરનારા ચેરેને, ખીસ્સાકાતરુઓને અને હંમેશાં ચારીને ધંધે કરનારાઓને બહાર કાઢી મૂકીને, નગરનું ક્ષેમ કરીને, પછીથી તમે હે ક્ષત્રિય ! અભિનિષ્ક્રમણ કરજે, કેમ કેઆ તમારે રાજધર્મ છે. (૨૮-૨૫૪) एअमटें निसामित्ता, हेउकारणचोइओ । ती नमी रायरिसी, देविदं ईणमब्बवी ॥२९॥