________________
શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯
१०७
અર્થ–આ પૂર્વોક્ત કથન સાંભળી, હેતુ કારણની અસિદ્ધિથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર, મિરાજર્ષિને નીચેને विषय पूछे छे. (२३-२४६) पासाए कारइत्ताणं, वद्धमाणगिहाणि । वालग्गपोइआओ अ, तो गच्छसि खत्तिआ ! ॥२४॥ प्रासादान् कारयित्वा खलु, वर्धमानगृहाणि च । बालाग्रपोतिकाश्च, ततो गच्छ क्षत्रिय ! ॥२४॥
અથ-પ્રાસાદને અને વાસ્તુશાસ્ત્ર મુજબ વર્ધમાન ગૃહોને તથા સમસ્ત વિશિષ્ટ રચનાવાળા ઘરને બનાવરાવી,
क्षत्रिय ! ५छीथी निम ४२०२. (२४-२५०) एअमटं निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसी, देविदं इणमब्बवी ॥२५॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥२५॥
અથ–આ પ્રમાણે ઈ કહેલ સાંભળી, હેતુ–કારણથી પ્રેરિત થયેલ નમિરાજર્ષિ, ઈન્દ્રને નીચે જણાવેલ જવાબ मापे छे. (२५-२५१) संसयं खलु सो कुणइ, जो मग्गे कुणई घरं । जत्थेव गंतुमिच्छिज्जा, तत्थ कुविज्ज सासयं ॥२६॥ संशयं खलु स कुरुते, यो मार्ग कुरूते गृहम् । यत्रैव गन्तुमिच्छेतू, तत्र कुर्वीत स्वाश्रयम् ।।२६॥