SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે श्रद्धां च नगरं कृत्वा, तपः संवरमर्गलाम् । क्षान्तिनिपुणप्राकारं, त्रिगुप्तं दुष्प्रधर्षकम् ॥२०॥ धनुः पराक्रमं कृत्वा, जीवां च ई- सदा । धृति च केतनं कृत्वा, सत्येनपरिबध्नीयात् ।।२१।। युग्मम्।। અર્થ—તસ્વરૂચિરૂપ શ્રદ્ધાને નગર અને પ્રથમ વિ.ને મુખ્ય દરવાજે તથા આશ્રવનિરોધરૂપ સંવરને સાંકળોકમાડ, ક્ષમારૂપ સમર્થ કિલ્લાને અને તેમાં મનગુપ્તિ વિ. ત્રણ ગુપ્તિરૂપ અટ્ટાલક–ખાઈઓ-તોપ બનાવી, જીવન વીલ્લાસરૂપ પરાક્રમ નામનું ધનુષ્ય, અને એમાં ઈર્યોસમિતિ વિ. સમિતિરૂપ દેરી તથા વૈર્ય નામની ધનુષ્યના મધ્યમાં લાકડાની મૂઠ બનાવીને, તેને સત્યરૂપ દેરાથી मांधी ने . (२०+२१, २४६+२४७) तवनारायजुत्तेण, भित्तणं कम्मकंचुअं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चई ॥२२॥ तपोनाराचयुक्तेन, भित्त्वा कर्मकञ्चकम् । मुनिर्विगतसंग्रामो, भवात् परिमुच्यते ॥२२॥ અર્થ-તપના બાણથી યુક્ત પરાક્રમરૂપી ધનુષ્યવડે કર્મના કંચુક(બખ્તર)ને ભેદી, મુનિ સંગ્રામવિજેતા मनी ससारथी भुत मन छे. (२२-२४८) एअमट्ठं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंदो इणमब्बवी ॥२३॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥२३॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy