________________
१०१
શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯ अन्भुट्ठियं रायरिसि, पबज्जाठाणमुत्तमं । सको माहणरूवेण, इमं वयणमब्यवी ॥६॥ अभ्युत्थितं राजर्षि, प्रव्रज्यास्थानमुत्तमम् । शक्रो ब्राह्मणरूपेण, इदं वचनमब्रवीत् ॥६॥
અર્થજ્ઞાન વિ ગુણેના આશ્રયરૂપ ઉત્તમ પ્રવજ્યારૂપ સ્થાનમાં આરૂઢ થયેલ નમિરાજર્ષિને બ્રાહ્મણવેશે આવેલા ઈન્દ્ર મહારાજે તેમના મનની પરીક્ષા કરવાની ઈચ્છાથી, AL प्रमाणे वयन ४वानी २३मात ४३१. (६-२३२) किं नु भो अज्ज मिहिलाए, कोलाहलगसंकुला । सुच्चति दारुणा सद्दा, पासाएसु गिहेसु अ ॥७॥ किं नु भोः ! अद्य मिथिलायां, कोलाहलकसंकुला । श्रूयन्ते दारुणाः शब्दाः, प्रासादेषु गृहेषु च ॥७॥
અર્થહે રાજર્ષિ! આજે મિથિલા નગરીમાં ઘણું કકળાટથી વ્યાપ્ત, હદયના ઉદ્વેગને કરનારા વિલાપ વિ. શબ્દ, રાજમહેલે, હવેલીઓ વિ માં સઘળે ઠેકાણે કેમ समा २हा छ १ (७-२33) एअमझें निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसिं, देविदं इणमब्बवी ॥८॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रमिदमब्रवीत् ॥८॥
અર્થ-કોલાહલ વિ.થી વ્યાપ્ત શબ્દ સંભળાય છે – એ વાક્યથી સૂચિત હેતુ અને કારણથી અભિનિષ્ક્રમણના