________________
૧૦૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
स देवलोकसदृशान्, अन्तः पुरवरगतो वरान् भोगान् । भुक्त्वा नमी राजा, बुद्धो भोगान् परित्यजति ॥३॥
અર્થ-દેવલોકમાં રહેલ ભેગે જેવા પ્રધાન ભેગોને ઉત્તમ અંત:પુરમાં રહેલા, ભેગવી, વિશિષ્ટ તત્ત્વજ્ઞાની નમિરાજા તે ભેગોને પરિત્યાગ કરે છે. (૩-૨૨૯) मिहिलं सपुरजणवयं, बलमोरोहं च परिअणं सव्वं । चिच्चा अभिनिक्खत्तो, एगंतमहिडिओ भयवं ॥४॥ मिथिलां सपुरजनपदां, बलमवरोधं च परिजनं सर्वम् । त्यक्त्वा अभिनिष्क्रान्तः, एकान्तमधिष्ठितो भगवान् ।।४॥
અથ-અન્ય નગર અને જનપદ સહિત મિથિલા નગરી, ચતુરંગી સેના, અન્નપુર, પરિવાર અર્થાત્ સર્વ સંગને ત્યાગ કરી, દ્રવ્યથી નિર્જન વન વિ. રૂપ અને ભાવથી હું એકલો જ છું,-આવા નિશ્ચયરૂપ એકાન્તમાં દીક્ષિત થયેલ નમિરાજર્ષિ રહેલ છે. (૪-૨૩૦) कोलाहलगसंभूयं, आसी मिहिलाइ पव्वयंतम्मि । तइआ रायरिसिम्मि, नमिम्मि अभिणिक्खमंतम्मि ॥५॥ कोलाहलकसम्भूतं, आसीत् मिथिलायां प्रव्रजति । तदा राजर्षी नमो, अभिनिष्क्रामति ॥५॥
અથ-જ્યારે નમિરાજર્ષિએ પ્રવજ્યા ગ્રહણ કરી, ત્યારે મિથિલા નગરીમાં સઘળે ઠેકાણે વિલાપ, કકળાટ વિન કેલાહલ મચી ગયે. (૫-૨૩૧)