________________
શ્રી નેમિપ્રત્રજ્યાધ્યયન-૯
चइऊण देवलोगाओ, उववण्णो माणुसंमि लोगम्मि । उवसंतमोहणिज्जो, सरइ पोराणिअं जाई ॥१॥ च्युत्वा देवलोकात् , उपपन्नो मानुषे लोके । उपशान्तमोहनीयः, स्मरति पौराणिकी जातिम् ।।१।।
અર્થ–સાતમા દેવલકથી ચવીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થયેલ અને દર્શનમેહ ઉદયના અભાવથી સમ્પર્કત્વવંત નમિરાજા જાતિસ્મરણજ્ઞાન પામે છે, અર્થાત્ ગત
मनु स्म२६५ ४२ छ. (१-२२७) जाई सरित्त भयवं, सहसंबुद्धो अणुत्तरे धम्मे । पुतं ठवित्त रज्जे, अभिणिक्खमई नमी राया ॥२॥ जाति स्मृत्वा भगवान्, स्वयंसंबुद्धोऽनुत्तरे धर्मे । पुत्रं स्थापयित्वा राज्ये, अभिनिष्कामति नमी राजा ॥२॥
અથ–પૂર્વજન્મનું સ્મરણ કરી ભગવાન નમિ રાજા, સર્વોત્કૃષ્ટ ચારિત્રધર્મ પ્રત્યે સ્વયં પ્રતિબંધ પામી, પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી શ્રી ભગવતી પ્રવજ્યા ગ્રહણ ४२ छे. (२-२२८) सो देवलोगसरिसे, अंतेउरवरगओ वरे भोए । भुंजित्त नमी राया, बुद्धो भोगे परिच्चयई ॥३॥