________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
અથ-નિમલ જ્ઞાનસ'પન્ન કપિલ કેવલીએ આ પ્રમાણે પૂર્વોક્ત સુનિધર્મ કહેલ છે. જે મનુષ્યા આ ધર્માંની આરાધના કરશે તેઓ સસારસાગરને તરી જશે, તેમજ આ જન્મમાં મહાજનપૂજ્ય બની પરલોકમાં સ્વર્ગ–માક્ષ વિ.ની પ્રાપ્તિ કરનારા થશે. આ પ્રમાણે હું જ‰ ! હું કહું છું. (૨૦-૨૨૬)
॥ આઠમુ શ્રી કાપીલાધ્યયન સપૂર્ણઃ ।।
૯૮