SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથ सुद्धसणाओ नच्चा णं, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं । atre घास मेसिज्जा, रसगिदे न सिया भिक्खाए ॥ ११ ॥ शुद्धैषणाः ज्ञात्वा खलु, तत्र स्थापयेद् भिक्षुरात्मानम् । यात्रायै ग्रासमेषयेत्, रसगृद्धो न स्याद् भिक्षादः ||११|| અ-સાધુ, સંયમનિર્વાહ રૂપ યાત્રા માટે અશુદ્ધ આહારના ત્યાગપૂર્વક શુદ્ધ આહારનું જ ગ્રહણ કરે! भने राग-द्वेषना त्यागपूर्व आहार हरे ! (११-२१७) पंताणि चेत्र सेविज्जा, सीपविंडं पुराणकुम्मासं । अदु बुकसं पुलागं वा, जवणट्ठाए निसेवए मंधु ॥ १२ ॥ प्रान्तानि चैत्र सेवेत, शीतपिण्डं पुराणकुल्माषान् । अथवा बुक्कसं पुलाकं वा, यापनार्थ निषेवेत मन्थुम् ||१२|| ૯૪ અ-સાધુ, જુના મગ વિ. શીત આહાર રૂપ અથવા વાલ વિના તુષ રૂપ નીરસ પદાર્થોનું ભાજન કરે. જિનકલ્પિક વિ. મુનિ જે ગચ્છનિગત છે તે તા નિયમા પ્રાન્ત આહાર કરે. પર`તુ ગચ્છસ્ય મુનિને તે જ્યાં સુધી શરીરનિર્વાહ થાય ત્યાં સુધી પ્રાન્ત ભાજન કરે અને તેમાં જો વાતપ્રકાપ વિ. આપત્તિ આવે તે सरस आहार पशु हरी शडे छे. (१२- २१८) जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजेति । नहु ते समणा वुच्चति, एवं आयरिएहिं अक्खायें || १३|| ये लक्षण च स्वप्नं च अङ्गविद्यां च ये प्रयुब्जते । न हु ते श्रमणा उच्यन्ते, एवमाचार्यैराख्यातम् ॥१३॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy