________________
શ્રી કપિલીયાધ્યયન-૮ કે સ્વપ્નશાસ્ત્ર, અંગકુરણરૂપ અથવા $ $ી વિ. અક્ષરોની સ્થાપના રૂપ અંગવિદ્યા વિ. મિથ્યા શ્રુતને ગમે તે એક કે સમસ્તને પ્રયાગ કરે છે, તે સાધુઓ કહેવાતા નથી-એમ આચાર્યોએ કહેલ છે. (૧૩–૨૧૯) इह जीवि अनिअमेत्ता, पन्भट्ठा समाहिजोएहिं । ते कामभोगरसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥ इह जीवितमनियम्य, प्रभ्रष्टाः समाधियोगेभ्यः । ते काममोगरसगृद्धाः उपपद्यन्ते आसुरे काये ॥१४॥
અથ–આ જન્મમાં જીવનને તપ વિ.થી નિયંત્રિત નહિ કરવાથી, શુભ મન-વચન-કાયાના ચેગથી અત્યંત ભ્રષ્ટ થયેલા અને કામગ તેમજ રસમાં આસક્ત બનેલા, તે લક્ષણાદિ શાસ્ત્રોને દુરૂપયેગ કરનારા, કાંઈક કછાનુષ્ઠાન કરતા હોવા છતાં સંયમવિરાધનાથી અસુરેમાં જ પેદા થાય છે. (૧૪-૨૨૦) तत्तोऽवि उव्यट्टित्ता, संसारं बहुं अणु परिअति । बहुकम्मलेवलित्ताणं, बोही होई सुदुल्लहो तेसि ॥१५॥ ततोऽपि उद्धृत्य, संसारं बहु अनु पर्यटन्ति । बहुकर्मलेपलिप्तानां, बोधिर्भवति सुदुर्लभः तेषाम् ॥१५॥
અર્થ-અસુર નિકાયમાંથી ચ્યવને તેઓ, સંસારમાં ઘણા કાળ સુધી પર્યટન કરશે. વળી ઘણા કર્મના લેપથી લેપાયેલા તે જીવને બધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ