________________
શ્રી કાપિલીયાયન−૮
૯૩
કે અનુમાદનાર તેઓ કોઇ પણ કાળમાં સં દુઃખેાથી મુક્ત થતા નથી. અહિ'સા વિ. ધર્મવાળા શ્રમણા જ સસારને તરી જાય છે. આમ તીર્થંકર વિ. આર્પીએ કથન કરેલ છે. કેમ કે આ આર્યાં જ અહિંસા વિ. ધર્માંની પ્રરૂપણા કરનાર છે. (૮-૨૧૪)
पाणे अ नाइवाएज्जा, से समिए ति बुच्चई ताइ । तओ से पावयं कम्मं, निज्जाइ उदगं व थलाओ || ९ || प्राणांश्च नातिपातयेत् स समित इत्युच्यते त्रायी । ततोऽथ पापकं कर्मः, निर्याति उदकमिव स्थलात् ॥९॥
9
અર્થ-હિસા વિ.ને સવ થા નહિ કરનાર, કરાવનાર કે અનુમોદનાર જૈન શ્રમણેા જ પાંચ સમિતિથી યુક્ત ષટ્ઝનિકાયના રક્ષક હાય છે. તેથી જ જેમ ઊ'ચીમજબુત જમીન ઉપરથી પાણી એકદમ ઢળી જાય છે, તેમ તેમાંથી અશુભ ક નીકળી જાય છે. (૯-૨૧૫) जगनिस्सिर्हि भूएहिं तसनामेहिं थावरेहिं च । नो ते सिमारभे दंड, मणसा वयसा कायसा चैव ॥ १० ॥ जगन्निश्रितेषु भूतेषु, त्रसनामसु स्थावरेषु च । ना तेषु आरभेत दण्डं, मनसा वचसा कायेन चैव ॥ १० ॥
અર્થ-લાકમાં રહેલ સમસ્ત પ્રાણીઓમાં ત્રસનામક્રમ ના ઉદયવાળા એઇન્દ્રિય વિ. જીવાની તથા પૃથ્વીકાય વિ. સ્થાવર જીવાની મન-વચન-કાયાથી હિંસા ન કરે ! (૧૦-૨૧૬)