________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दुष्परित्यजा इमे कामाः, नो सुहाना अधीरपुरुषैः ।। अथ सन्ति सुव्रताः साधवः, ये तरन्ति अतरं वणिज इव ॥६॥
અર્થ–મુશ્કેલીથી છોડી શકાય એવા કામાગે. કાયર પુરુષથી સુખપૂર્વક છોડી શકાય તેમ નથી. અર્થાત્ સાત્વિક પુરુષે તે સુખેથી છેડી શકે છે. જેમ વેપારીઓ જહાજ વિ. સાધનથી તરવાને અશક્ય એવા સમુદ્રને તરી જાય છે, તેમ નિષ્કલંક વ્રત વિ. સાધનથી તરવાને અશક્ય એવા સંસારને તરી જાય છે. (૬-૨૧૨) समणा मु एगे वयमाणा, पाणवह मिया अयाणता । मंदा निरयं गच्छति, बाला पावियाहिं दिट्ठीहि ॥७॥ શમણા g વન્ત, કાળaધું મૃા જ્ઞાનન્તા | मन्दा निरयं गच्छन्ति, बालाः पापिकाभिदृष्टिभिः ॥७॥
અર્થ-અમો શ્રમણો છીએ.—એમ કેટલાક જૈનેતર ભિક્ષુઓ બેલે છે, પરંતુ મૂઢતાને કારણે હરણની માફક પ્રાણહિંસાને નહિ જાણતા, મિથ્યાત્વના મહારોગથી વ્યાકુલ બનેલા તેમજ વિવેક વગરના બાલજી પાપજનક દષ્ટિઓથી નરકમાં જાય છે. (૭–૨૧૩) न हु पाणवहं अणुजाणे, मुच्चेज्ज कयाइ सव्वदुःखाणं । एवं आरिएहिं अक्खाय, जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥८॥ नैव प्राणव, अनुजानन् ; मुच्येत कदाचित् सर्वदुःखानाम् । एवमार्यराख्यातं यः, अयं साधुधर्मः प्रज्ञप्तः ॥८॥
અર્થ-પ્રાણીહિંસા વિ. પાપને કરનાર, કરાવનાર