________________
શ્રી કપિલીયાધ્યયન-૮
अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए । कि नाम होज्जतं कम्मयं, जेणाहं दुग्गइं न गच्छेज्जा ॥१॥ अध्रुवे अशाश्वते, संसारे तु दुःखप्रचुरके । किं नाम भवेत् तत् कर्मक, येनाहं दुर्गति न गच्छेयम् ॥१॥
અર્થ-અસ્થિર, અનિત્ય, તેમજ ઘણા શારીરિકમાનસિક દુખેથી ભરચક સંસારમાં, જે અનુષ્ઠાનથી હું हुतिगाभा न मनु मे / मनुष्ठान छ १ (१-२०७) विजहित्तु पुव्वसंजोगं, न सिणेहं कहिचि कुविज्जा । असिणेह सिणेहकरेहिं, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥२॥ विहाय पूर्वसंयोगं, न स्नेहं क्वचित् कुर्वीत । अस्नेहः स्नेहकरेषु, दोषप्रदोषैर्मुच्यते भिक्षुः ॥२॥
અર્થ-માતા વિ. સ્વજન અને ધનના સંબંધને છેડી, સાધુ બાહ્ય-અત્યંતર પરિગ્રહમાં આસક્તિ ન કરે ! નેહ કરનારાઓ ઉપર મમતા વગરનો મુનિ, મનના તાપ વિ. દે તથા પરલોકમાં નરકપ્રાપ્તિ વિ. પ્રદોષથી મુક્ત थाय छे. (२-२०८) तो नाणदंसणसमग्गो, हिअनिस्सेअसाए सव्वजीवाणं । तेसि विमोक्खणट्ठाए, भासह मुणिवरो विमयमोहो ॥३॥