________________
શ્રી ઉરબ્રીવાધ્યયન-૭
અથ–પંડિતની ધરતા જુઓ કે-ક્ષમ વિ. સર્વ ધર્મોને અનુકૂલ આચરણ કરનારો, ભેગાસક્તિ રૂપ અધર્મને છોડી, ધર્મીષ્ઠ જીવ, દેવકેમાં ઉત્પન્ન થાય છે. (૨–૨૦૦૫) तुलिआ ण बालभावं, अबालं चेव पंडिए । चइऊण बालभावं, अबालं सेवए मुणि तिबेमि ॥३०॥ तोलयित्वा बालभावं, अबालं चव पण्डितः ।। त्यक्त्वा बालभावं, सेवते मुनिरिति ब्रवीमि । ३०॥
અથ–પૂર્વોક્ત તત્વજ્ઞાની મુનિ, બાલપણની અને પંડિતપણાની તુલના કરી, બાલભાવને છેડી પંડિતપણનું સેવન કરે છે. તે જંબૂ ! આ પ્રમાણે હું કહું છું. (૩૦–૨૦૬)
| સાતમું શ્રી ઉરબ્રીયાધ્યયન સંપૂર્ણ