________________
શ્રી ઉરબ્રીયાધ્યયન-૭
૮૭
અથ–મનુષ્યના અલ્પાયુષ્યમાં ભેગે અત્યંત અલ્પ હોઈ દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ જેવા છે અને દિવ્ય કામો સમુદ્ર જલ જેવાં છે, તે કયા કારણસર જીવ, નહિ પ્રાપ્ત થયેલ ધર્મની પ્રાપ્તિરૂપ યેગને તથા પ્રાપ્ત થયેલ ધર્મના પાલનરૂપ ક્ષેમને જાણતો નથી? અર્થાત્ ભગાસક્તિથી એગ-ક્ષેમને જાણ નથી. (૨૪-૨૦૦) इह कामा निअट्टस्स, अत्त8 अवरज्झई । सोच्चा नेआउयं मग्ग, जं भुज्जो परिभस्सइ ॥२५॥ इह कामानिवृत्तस्य, आत्मार्थः अपराध्यति । श्रुत्वा नैयायिक मार्ग, यद् भूयः परिभ्रश्यति ॥२५।।
અથ–મનુષ્યપણું કે જેનધર્મ મળવા છતાં કામ ભોગથી નહિ અટકનારને સ્વર્ગ વિ. આત્માર્થ નષ્ટ થાય છે, કેમ કે-જીવ રત્નત્રયીરૂપ મેક્ષમાર્ગ સાંભળવા કે મેળવવા છતાં ગુરુકર્મને કારણે આત્માર્થથી કે મુક્તિમાર્ગથી પડે છે. (૨૫-૨૦૧) इह कामनिअट्टस्स, अत्तडे नावरज्झई । पूईदेहनिरोहेणं, भवे देवेत्ति मे सुअं ॥२६॥ इह कामनिवृत्तस्य,आत्मार्थः नापराध्यति । पूतिदेहनिरोधेन, भवति देवः इति मे श्रुतम् ॥२६॥
અથ–મનુષ્યપણું કે જૈનશાસન પ્રાપ્ત થયે છતે જે કામભાગેથી અટકે છે તેને સ્વર્ગ વિ. આત્મા નાણા થતું નથી, કારણ કે લઘુકર્મી જીવ દારિક શરીર છૂટી