________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રૂપ વિશેષવાળાઓ બની દીનતા વગરના દેવલોક પામે छ. (२१-१८७) एममदीणवं भिक्खु, आगारिं च विआणिआ । कहं नु जिच्च मे लिक्खं, जिच्चमाणो न संविदे ॥२२॥ एवमदेन्यवन्तं भिक्षु, अगारिणं च विज्ञाय । कथं नु जेयं ईदृक्षं, जीयभानो न संवित्ते ॥२२॥
અર્થ-પૂર્વોક્ત લાભવાળા, દીનતા વગરના ગૃહસ્થી અને સાધુને વિશેષરૂપે જાણ, આ દેવ૫ણ વિ. રૂ૫ લાભ શા માટે ? શું આવા લાભને હારતે જાતે નથી ? જાણે જ છે. માટે એ પ્રયત્ન કરે જોઈએ કે
थी म हारी न वाय. (२२-१८८) जहा कुसग्गे उदगं, समुद्देण समं मिणे । एवं माणुस्सगा कामा देवकामाण अतिए ॥२३॥ यथा कुशाग्रे उदकं, समुद्रण समं मिनुयात् । एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके ।।२३।।
અર્થ-જેમ કેઈ જીવ, દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુને સમુદ્રના જલ સાથે સરખાવે છે, તેમ અજ્ઞાની જીવ મનુષ્યન ભેગની સાથે દેવના કામને સરખાવે छ. (२३-१६८) कुसग्गमित्ता इमे कामा, संनिरुद्धम्मि आउए । कस्स हेउं पुरा काउं, जोगक्खेमं न संविदे ॥२४॥ कुशाग्रमात्रा इमे कामाः, सन्निरुद्धे आयुषि । कं हेतुं पुरस्कृत्य, योगक्षेमं न सवित्ते ॥२४॥