________________
શ્રી ઉરબ્રીયાધ્યયન-૭
૮૫
एवं जितं संप्रेक्ष्य, तोलयित्वा बालं च पण्डितम् । मौलिकं ते प्रविशन्ति, मानुषी योनिमायान्ति ये ॥१९।।
અથ–પૂર્વોક્ત પ્રકારવાળા બાલ જીવને જોઈ ગુણદેષને તથા બાલ અને પંડિતને વિચાર કરી, મૂલધનરક્ષક વેપારી જેવા જ મનુષ્પાયુષ્ય બાંધીને મનુષ્યગતિમાં જન્મ લે છે. (૧૯–૧૯૫) वेमायाहिं सिक्खाहिं, जे नरा गिहिसुन्धया । उविति माणुसं जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२०॥ विमात्राभिः शिक्षाभिः, ये नरा गृहिसुव्रताः । उपयान्ति मानुषी योनि, कर्मसत्याः खलु प्राणिनः ॥२०॥
અર્થજે જીવે, ગૃહસ્થી હોવા છતાં સપુરુષના વ્રતવાળાઓ, વિવિધ પરિણામવાળું ભદ્રકપણું, વિનીતપણું, દયા-ઈર્ષીરહિતપણું વિ. શિક્ષાએથી મનુષ્યનિને પામે છે; કેમ કે અવશય ફળ દેનાર કર્મવાળા પ્રાણુઓ હોય છે. (૨૦-૧૯૬). जसिं तु विउला सिक्खा, मूलिअं ते अइथिआ । સીતા સવિસા, જીણા વતિ દેવ ારા येषां तु विपुला शिक्षा, मौलिकं ते अतिक्रम्य । शीलवन्तः सविशेषाः, अदीना यान्ति देवताम् ॥२१॥
અથ-જેઓની પાસે વિશાલ ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા છે, તેઓ મૂલ ધનરૂપ મનુષ્યપણું ઉલ્લંઘી, સમ્યગદષ્ટિ વિ. રૂપ શીલવંતે અને ઉત્તરેતર ગુણપ્રાપ્તિ