________________
૩૧ રાસ–મ’ડળ સાથીઆ પૂરવા નહીં.
૩૨ નહાવું–ધાવું નહી”, સેથા પાડવા નહી', માથાના વાળ ઓળવા નહી'.
૩૩ બાળક ધવરાવવા નહીં,
૩૪ યાત્રાએ જતાં ગાડી વગેરેમાં બેસવું નહી', અને એસા તા “તી ફસતાં પડે તષ્કમાં”,
૩૫ પાણી ભરીને દેરાસરમાં આપવુ. નહીં, અને આપે તે સમક્તિ પામે નહી" ને નરકમાં પડે”.
૩૬ ચાવીશ પહેાર સુધી એક જગ્યાએ બેસી રહેવુ પછી તે જગ્યાએ લીપણ કરવુ' અને ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરવી.
૩૭ ઋતુવ ́તી નારી પહેલે દિવસે ચ‘ડાલણી સરખી, બીજે દિવસે બ્રાહ્મણની ઘાત કરનાર સરખી અને ત્રીજે દિવસે ધાબણ સરખી ગણવી.
૩૮ ઋતુવ‘તીનુ* મુખ જોતાં એક આયબિલ લાગે.
૩૯ ઋતુવ‘તીની સાથે વાતા કરીએ તા પાંચ આય બિલ લાગે.
૪૦ વળી કહ્યું છે કે કમલા રાણીએ પ્રભુને વાંદી અને ફૂલ ચડાવ્યા તેથી તે લાખ ભવ સુધી રખડી.
૪૧ ઋતુથ ́તી દેવતાને લે તો અઠ્ઠમ લાગે. અને અડકે તો છઠ્ઠ લાગે, માટે કાંઇ કરવું નહીં.
૪૨ ઋતુવંતીને ખાતાં ભાજન વધે તે અન્ન ઢારને નાંખે તો ખાર ભવ ભુંડા થાય.
૪૩ ઋતુવતી વિષય ભાગવું તે નવ લાખ ભવ રખડે.