________________
૪૪ ઋતુવતી પોતાના હાથે સાધુને વહેારાવે તેા લાખ ભવ રખડે.
૪૫ ઋતુવ‘તીએ વહાણમાં બેસવું નહીં. નદી-તળાવમાં સ્નાન કરવું નહીં. અને લૂગડાં ધાવા નહીં.
તેથી આ બધું વિચારીને ચાવીશ–પહેાર સુધી દોષ-રહિત જે નિયમા શુદ્ધ રીતે પાળશે તા ઉત્તરાંતર સુખ પામશે.
પાશ્ચાત્યેાની દૃષ્ટિએ :
અમેરિકામાં M. C. વાળી રૅડ ઇન્ડીયન ખાઇ માથા ઉપર હાથ લગાડતી નથી.” એવુ મિસ્ટર ક્રેઝર પોતાના સંશાધનપૂર્ણ ઇતિહાસમાં નોંધ્યું છે.
યુરોપિયન કતિહાસમાં મિસ્ટર ક્રેઝરે એમ નાંધ્યુ છે કેઃ યુરોપિયન બાઇએ એમ માને છે કે M.C. દરમ્યાન માછલી, પાઉં કે દૂધ વગેરે ખાદ્ય પદાર્થાને હાથ લગાડવાથી તે ચીજો બગડી જાય છે.
66
ફ્રાન્સમાં ખાંડની ફેકટરીમાં ઉકળતી ખાંડને ઠારતી વખતે M.C. વાળી ખાઇન દાખલ થવા દેતા નથી. કેમકે M.C. વાળી સ્ત્રીના પડછાયાથી ખાંડ કાળી પડી જવાનુ તે ચાક્કસ માન છે.
દક્ષિણ ફ્રાન્સમાં રેશમની ફેકટરીમાં રેશમ તેમજ અત્તર વગેરે સુગંધી દ્રવ્યન M.C. વાળી બાઇએ હાથ ન લગાડે તેનું પૂરતું ધ્યાન રખાય છે. નહિ તે તેની સુવાસ બગડી જવાનું તેઓ માને છે.
જમનમાં એવી માન્યતા છે કે M.C. વાળી સ્ત્રીએ દારૂના ગોડાઉનમાં જાય તો દારૂ બગડી જાય.
વિલાયતમાં કેટલાક ડોકટરા આપરેશન થીએટરમાં M.C. વાળી સ્ત્રીઓને આવવા દેવામાં જોખમ માને છે.