________________
૧૪ શાક લીલું, સૂકું, કાપવું કે સ્પ કરવું નહીં.
૧૫ ગોળ, સાકર, દૂધ, ઘી-તેલ, સુખડી આદિક વસ્તુને અડકવું નહીં ૧૬ ઋતુવ ́તીએ યાચક લેા કાન હાથથી લાટ કે ધાન્ય આપવું નહીં. ૧૭ છાણ-વાસીદું કરવુ નહીં. ગાય-ભેંસ વગેરેને દોહવાછોડવા આંધવા નહીં.
૧૯ અથાણું આથવું નહીં, પાપડ વડી કરવા નહીં. માટી લાવવી નહીં. ૧૯ પાણી ભરવું નહીં.
૨૦ કોઇ સાથે લડવુ' નહીં, હિંચાળે હિંચકવુ' નહીં'.
૨૧ પાન–સાપારી ખાવાં નહીં,
વ્રતણ અંજન કરવું નહીં'.
૨૩ ભરત ભરવું નહીં, લૂગડા વગેરે પણ સીવવાં નહી' અને આઘા પાઠા વગેરે કંઇ ભરવું નહી.
૨૪ ટાર માટે ખાણ, જુવાર, કપાસિયા વગેરે ખાવા નહીં. ૫ રમત રમવી નહી, તેમજ એકાંતે વાત કરવી નહીં. ૨૬ લાડુ વગેરે પુષ્ટિકારક આહાર કરવા નહી.
૨૭ ખાવામાં ધાતુના વાસણ વાપરવા નહી, પણ... માટી, લાકડા, કે પત્થરના વાપવા.
૨૮ ભૂમિ પર સૂવું, પણ... પાટ પલંગે સૂવુ નહી',
૨૯ ચા કે કોફી પીવી નહી', હાથેાહાથ તાળી આપવી નહી..
માથામાં તેલ નાંખવુ' નહી', સ્વજનાને મળવા જવું નહીં.
૩૦