SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] સ્થાનાંગસૂત્ર [ ૩૬૩ શાસ્ત્રની અપેક્ષાએ જન્મમરણની ભીત બહારનું જોવાનું | મન થાય તે સંસીશાસ્ત્રાર સંસી કોને ગણે છે ? જન્મમરાની પહેલા ને પછીના વિચારે જેને આવે તે જ મનવાળા, બાકીના બધા જ દ્રવ્યથી મનવાળા હોય, તથી સરી પડ્યવાળા હોય, પણ શાસ્ત્રકાર તેમની ગણતરી સંદીપણામાં નથી રાખતા. મનની અપેક્ષાએ મન ન પામેલા બધા અસંસી. તેમ શાસ્ત્રની અપેક્ષાએ જન્મમરણની ભીંત બહારનું જેવાનું મન થાય તે સંસી. જનાવરમાં દીર્ઘકાલિકી સંજ્ઞા છે– સંજ્ઞા ત્રણ છે. ૧ હેતુવાદોપદેશિકી, ૨ દીર્ધકાલિકી અને 8 દૃષ્ટિવાદોપદેશિકી. જન્મમરણની ભીંતમાં કાણું પાડે તે દષ્ટિવાદપદેશિકી સંજ્ઞાવાળે, અસંસી છો આગળપાછળની વાત ન સમજે, પણ પિતાને ખોરાક, પિતાના દર પિતે સમજે. ઠાણે અહીથી ઉપાડી કીડી દરમાં લઈ જાય તે હેતુવાદો પર્દેશક સંશા. શરીરના પાલનનું જ્ઞાન છે તે પૂરતાં તે સંસી છે. લાંબા ભવિષ્યકાળના વિચારો તેને ન હેય. જાનવર–ગાય, બળદ, ઘેડ તેવાને પાંચ મહિના તમારી પાસે રાખે તો બીજે વરસે મળે તો ઓળખે એટલી ભૂતકાળની સંજ્ઞા છે. જનાવરમાં દીર્ધકાલિકી સંજ્ઞા છે. એ સંજ્ઞા માત્રથી શાસ્ત્ર દષ્ટિએ સો ગણાવવાના નહિ. કહેશે ખરા કે મોક્ષમાર્ગની અપેક્ષાએ એ બે સંરી નહિ. આ ભવના, ભૂત કે ભવિષ્યના ચાહે તેટલા લાંબા વિચાર આવે તો પણ તે ધર્મમાર્ગમાં સંસી નહિ. રરીરાદિ એ કર્મનાં ચાંદાં છે– મેક્ષના માર્ગમાં સંસી કયારે ? ભૂતકાળમાં થયેલી રખડપટ્ટી અને ભવિષ્યકાળમાં થવાવાળી રખડપટ્ટી આલમાં આવે ત્યારે તેને સંસી ગણે. ત્યારે તે દષ્ટિવાદોપદેશિકી સત્તામાં આવે, આ વાત જ્યારે ખ્યાલમાં આવશે ત્યારે જ સુધર્માસવામીજીએ પ્રથમ ઢઢો એ આ કે પ્રથમ સત્ર-બાર અંગમાં પ્રથમ અંગ, તેમાં પ્રથમ અધ્યયન, તેમાં
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy