________________
૧૨૬]
સ્થાનાગસત્ર
[ વ્યાખ્યાન ન લાગે ક્રિયા તો કરાવવા, અનુમોદન કરવા દ્વારા કાયદે આપે છે.
જ્ઞાનમાં તે જ્ઞાન આવ્યા વગર પણ ફાયદો થાય
જ્ઞાન, જ્ઞાન આવ્યા વગર પણ ફાયદો કરે છે પણ જે ક્રિયા એ ફાયદે કયારે કરવાની? જયારે ક્રિયા આવે ત્યારે જ ક્રિયાની અનુમોદનથી ક્રિયાની પ્રાપ્તિ થાય, પણ ફાયદો ક્રિયા કરવાથી જ મળે. હિંસાદિક આશ્રવને ન છેડીએ ત્યાં સુધી ક્રિયાનું ફળ ન મળે. ક્રિયા આવ્યા વગર ફળ ન થાય, જ્યારે જ્ઞાનમાં તે જ્ઞાન આવ્યા વગર પણ ફાયદો થાય છે.
ગુરુપરંપરાએ જ્ઞાન, તે આપ્યા વગર લેવાય નહિ
ક્રિયાનું ફળ ક્રિયા વગર છે જ નહિ. આ વિચારી ગણધરોએ બાળ દિક માટે અગિયાર અંગની રચના કરતાં પ્રથમ આચારાંગની રચના કરી. દેવ-દેવ ગુરુ-ગુરુનું સ્વરૂપ આચારને અંગે હોવાથી આચારની જરૂરિયાત ગણી. તેથી પ્રથમ આચારાંગ ગોઠવ્યું. ગણધરોથી પણ આચારાંગ સૂત્ર ભણવ્યા વગર બીજું સૂત્ર ભણાવાય નહિ, એટલું જ નહિ પણ ભણાવનારને પ્રાયશ્ચિત્ત. જે જ્ઞાન ઉપર જૈન શાસન ધારણ રાખતું હેત તો આગલાં સૂત્રો ભણાવામાં પ્રાયશ્ચિત્ત ન રાખત. તેમાં કંઈ હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ થયો કે જેથી પ્રાયશ્ચિત્ત રાખ્યું ? ગયું શું જેથી પ્રાયશ્ચિત્ત. આચારાંગ ભણાવ્યા સિવાય આગળનું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત્ત, આ વાત કહીએ તો ગાંડાઈ ગણાય કે ભણાવવામાં પ્રાયશ્ચિત ! જૈન શાસન જ્ઞાનને માને છે, મેક્ષનું કારણ, જરૂરી માને છે, પણ આચારના મુદ્દાએ. આચારની પ્રવૃત્તિ કરાવ્યા વગર જે એકલું જ્ઞાન આપે તો તે જ્ઞાન ઉથલાવી. નાખે છે. જ્ઞાન એ આરાધનાને રસ્તો છે. બીજાં સૂત્ર આપનારને પ્રાયશ્ચિત્ત તો લેનારને કેમ નહિ? અત્યારે તે ગુરુપરંપરા જ્ઞાન છે. આપ્યા વગર લેવાય નહિ. જે વક્તા વચનગુપ્તિવાળો નથી તેને ધર્મોપદેશ કરવાને હક નથી. કારણ કે જે વચન સંબંધી બધા પ્રકારોને જાણતો નથી તે વચનગુપ્તિવાળો કહેવાય નહિ, આ અધિકાર અનુ