SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું 1 સ્થાનાંગસૂત્ર [ ૧૫ ઉતારી હુંડીવાળ. હુંડી દેખાડવા જેડા કાઢ્યા કે નાણું ગણી આપ્યાં. દેખાડવાની સાથે નાણું. કલિયુગના નિશ્ચયવાદી તો હુંડી જ ગેપ કરનારા નિશ્ચય નય કોને કહેવાય ? ખડાઉતારની હુંડીવાળાને, નહિ કે પાટીયું ફેરવવાવાળાને. કલિયુગના નિશ્ચયવાદી તે હુંડી જ ગેબ કરનારા. કલિયુગના નિશ્ચયવાદી, અધ્યાત્મવાદી હુંડી ગેપ કરનારા જ્ઞાન અને દર્શન એ કારણ નથી. નિશ્ચયની અપેક્ષાએ ચારિત્ર એ મેક્ષનું કારણ છે. વર્તાવ ખુલ્લા રૂપે નિશ્ચયવાળાને જોઈતું હતું. કલિયુગમાં નિશ્ચયવાળા થયા ત્યાં વર્તાવનું નામ નહિ. હુંડી દેખવા માત્રથી બળે તેને શું કહેવો ? નિશ્ચયવાળાને આજકાલ ઉપાશ્રયમાં બે ધમાં બેઠા હોય ત્યાં સુઝે છે કે મેરુ પર્વત જેટલા ઘામુહપત્તિ કર્યો. તેને પૂછીએ કે તારી જોડે તારી બાયડી બેઠી છે, એ તારી મા કેટલી વખત થઈ છે ? અનંતી વખત માં થઈ છે એ ભાવના ભાવી છે ? મા વધારે વખત થઈ કે ચારિત્ર વધારે વખત આવ્યું ? ધર્મક્રિયાને મારવે છે ધક્કે ત્યાં બોલાય અનંતી વખત. અહીં બાયડીને રાખવી છે પડખે પણ અનંતી વખત મા થઈ છે, એમ થાય તે ચટ વૈરાગ્ય થાય તેથી ન કહે. છોકરો જેને અંગે વહાલ કરે છે તે અનંતી વખતે બાપ થયો છે, તેની ભાવના ભાવને કોઈ પણ પ્રકારે કરવું ન હોય એથી આ દાનત અનંતી વખત એવા ચરવળાની વાતે બેલનારાઓ લગીર માં કે છોકરા જોડે એ બેલ્યા ? દાનત એક જ છે-કઈ પણ પ્રકારે આ કરવું નથી, તેને ધક્કો મારે છે. બાયડી છોકરાને સાચવવાં છે, તેથી તેને ધક્કો મારવો નથી. માને કહોને કે બાયડી અનંતી વખત થઈ છે તે સાંબેલું ઠેકશે. ધર્મ જ ભૂડે લાગે છે. અહીં બેલ્યા એટલે ચાલ્યું. માને, બાપને કહી જેને કે અનંતી વખત બાયડી છોકરો થયો છે. શું એકલા ચારિત્રનું જ લખ્યું છે.? બૈરી છોકરાં થવાનું લખ્યું નથી? અનંતી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy