________________
૧૪] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન દોડાદોડ કરવી પડે. ગોશાલે શરીર અને આત્માને નોખા સમજાતે ન હતા. પિતાના પર આવી ત્યારે ભા. પિતાની પાસે અગ્નિ આવ્યો છતાં ન ખસ્યા હોય તે ત્રિશલાનંદન મહાવીર. છદ્મસ્થપણુમાં અગ્નિ સળગ્યો હતો, ઢીંચણ સુધી બળી ગયા હતા. ગેરાગ્લા ખસી ગયો. તેમ શરીર અને આત્મા જુદો છે એમ વાત કરતાં બધાને આવડે છે.
એકે એક મતવાળા કહે છે અને આપણું મતવાળા પણ કહે છે, પણ જ્યાં ક્રાઈસીસ આવે ત્યાં તડાતડ ગણવા માંડે ત્યારે દુનિયા બેંક કહે. શરીર અને આત્મા જુદાં છે, એ પિકાર્યા કામ ન લાગે. શરીરને છેદાવાને, ભેદાવાને પ્રસંગ આવે ત્યારે આત્મા સ્થિર ઊભો રહે તે જાણવું કે શરીર અને આત્માને જુદાં સમજે છે.
નિશ્ચય એ તે ખેડાઉતારની હુંડીવાળા
તું ભેદાનમાં ઊંડો ઊતર્યો છે તે હવે તને તપસ્યામાં શું નડે છે? નિશ્ચયવાળાને શું નડે છે ? કલિજુગના નિશ્ચયવાળા કે જેને વ્યવહારવાળા કરતાં શરીરને બમણું બાઝવું છે અને બનવું છે નિશ્ચયવાદી. શુદ્ધમાં શુદ્ધ નિશ્ચય નએ મોક્ષ કયાં માન્યો ? સંયમ એ જ નિર્વાણ. - જુસૂત્રની અપેક્ષાએ નિર્ચ થપ્રવચન એ મોક્ષમાર્ગ છે. જ્યારે શાસ્ત્રની અપેક્ષાએ સંયમને ટકાવનારો એ જ મોક્ષમાર્ગને ટકાવનારા. નિશ્ચય એ સંજમ વગરના જ્ઞાનને માનતો નથી. સામાન્ય બજારમાં આદમીને ઊભો રાખો છે. વાયદો કરનારને ડાઘ તે લાગી જાય. વ્યવહારવાળો એટલે કાંધા કરનાર, કાં મુદતીઓ-આજ નહિ કાલ આવજે. કરવું છે, કર્યા સિવાય છૂટકો નથી. પાંચસો તે લે ઉપાડવાળો નથી. એ શાહુકાર જુદો. કાલે કે બે દહાડે કહે તે પેઢી બંધ. ભલે બંધ ન થાય પણ પાયરી તે ઊતરે છે. અર્ધપુલની હુંડીઓ લખવાવાળે (વ્યવહાર અક્તિવાળો) ચારિત્ર લેવું ખરું પણ અર્ધપુદ્ગલપરાવર્તામાં લેવું. આથી વ્યવહારવાળે એ મુતીઆ હુંડીવાળે છે. નિશ્ચયવાળ ખડા