SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેદ્યાત મે' જાતે એક સમયમાં મે ઉપયેગ ન હોય એમ કહેતાં સાંભળ્યા છે. શું તુ એમના કરતાં ડાહ્યો છે? ખેાટી પ્રરૂપણા કર્યા કરશે તા તને મારી નાંખીશ. ન્યાય--પદાર્થ ના-મંતવ્યના નિરૂપણુ માટે વ્યાખ્યાનકાર લેાકેાક્તિને-ન્યાયના આશ્રય લે છે. દા. ત. પૃ. ૨૧માં “નવં જોવન પ્રત્યેત્” એ ન્યાયના નિર્દેશ છે. પૃ. ૧૧૫માં એમણે “તુંબડીમાં કાંકરા”ના ન્યાય એવા ઉલ્લેખ પાંચ મહાવ્રતે એટલું મેાઘમ કહીને બેસી રહેનારને ઉદ્દેશીને કહ્યો છે. પૃ. ૨૨૯માં એમણે કાપેાતિકા ન્યાય'નું સક્ષેપમાં સ્વરૂપ દર્શાવી એ ન્યાયે ‘ઋષિને મારનાર અનતા વરને સ્પર્ધા છે’ એમ કહ્યું છે. આ ન્યાયગત ભાવ સવૈયાલિયચુણુિ (પત્ર૧૨૬-૧૩૦)માં નીચે મુજબ રજૂ કરાયા છેઃ— "एगो काहारो तलागे दो घडा पाणियस्स भरिऊण कावोडोए वहइ । सो एगो आउकायकाओ दासु घडेसु दुहा कओ । तत्थ सो काहारो गच्छंतो पक्खलिओ । एगो घडो भग्गो | तम्मि जो आउकाओ सो मओ, इतरंभि जीवइ । तस्स अभावे सोऽत्रि भग्गो | ताहे तेण पुत्रमपण मारिओ त्ति भण्णइ ।" એક કાવિડયા તળાવમાંથી બે ઘડા પાણીના ભરીને કાવડ વહન કરે છે. એણે એક જળકાયને એ ઘડામાં વિભક્ત કર્યો. એ કાવિડયા જતા હતા તેવામાં એ સ્ખલના પામ્યા. એક ઘ ભાંગી ગયો. તેમાં જે જળકાય હતા તે મરણ પામ્યા, અને બીજો જીવતા હતા. પહેલા (ઘડા)ના અભાવમાં એ (બીજો ઘ) પણ ભાંગ્યે. આથી પેલા પૂર્વે મરેલાએ એણે માર્યા એમ કહેવાય છે. ૧ તુંબડીમાં બસે રસ્તા હાય પણ તે એનુ એ રસ્તે શા કામનાં એતે ાઈ કાંકરા ગંગે તે શું થાય ? 23 મોટુ ખંધ હોય તે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy