________________
૧૬૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બંધી એમ રૌદ્રધ્યાન કહ્યું. શૈદ્રધ્યાનના ત્રણ પાયા કહ્યા. મૈથુનાનુ બંધી દ્રધ્યાન કેમ ગણુવ્યું નડિ? હિં કે, જૂઠ, ચોરીના વિચાર એટલે શૈદ્રધ્યાન. કાયાથી હિંસા ન કરનારે હોય, પણ મનથી હિંસા કરનારે હોય તે દુર્ગતિ સાધશે. ચોરી (રાજાના બળાત્કારથી) ન કરતે હોય પણ મનમાં ગડભાંજ કરતે હશે તે દુર્ગતિએ જશે. કથ-બ્રહ્મના પાલનની જરૂરિયાત
દ્રવ્યબ્રહ્મનું પાલન એટલું બધું જરૂરી છે કે મન બગડી જાય તે પણ દ્રવ્યને પકડી રાખ. હિંસાનું મન બગડે, દ્રવ્યથી નથી બેલતે તે નકામું. દ્રવ્ય-હિંસાનું વર્જવું. ભાવહિંસાચાલતી હોય તે નકામું પણ “મૈથુન મન ચાહે તેટલા ગેટલા વીણતું હેય પણ દ્રવ્યથી પાળે તે પણ તે ફાયદાકારક
હિસા, જૂઠ, ચોરીના વિચારોને દ્રધ્યાનમાં ગણ્યા પણ મિથુનના વિચારો ખરાબ છે, છતાં આધ્યાનમાં ગયા પણ રૌદ્રધ્યાનમાં ગણાય નહિ. તુલસીદાસ કહે છે “મન જાય તો જાને દે, મત જાને દો શરીર. પ્રવૃત્તિ ઉપર કાબૂ મેળવે તૉ દેવલેકે જવાને. વગર ઈચ્છાથી બ્રહ્મચર્ય પાળવાથી દેવલોક છે. શૈદ્રયાન ગણ્યું નથી. બળાત્કારે પળાતું બ્રહ્મચર્ય દેવલોક આપે
બાળવિધવાએ સાસુ સસરાની ખાતર, કુટુંબની ખાતર બ્રહ્મચર્ય પાળે છે, વગર ઈચ્છાએ બ્રહ્મચર્ય પાળનારા છે છતાં તે દેવલોક મેળવે છે. મનને ઢઢવાડે મોકલવાનું પિષણ કરના નથી. હિંસાના વિચાર કરવા પહેલાં બાહ્યહિંસાને રોકે. પણ ચોથા વતમાં બહારની પ્રવૃત્તિ રે કે અંદરનું ન રેકે તે પણ તારે માટે સારું છે. એ ચોથા વ્રતમાં છે.