SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું] સ્થાનાંગસૂત્ર ૧૬૫ ઉતરતાં અપવાદ, પણ અગ્નિ સળગાવ નહિ. હવે મૂળ વાત પર આવે–શંકા–આવા જબરજરત નિરપવાદ મહાવ્રતને એથે નંબરે મૂકયું. જેને પહેલે નંબરે મૂકવું જોઈતું હતું, તેને પણ “તર્ યથા' કહીને એથે સ્થાને જ મેલવાનું કારણ? બ્રહ્મચર્યનું ચોથું સ્થાન બબર જ છે સમાધાન-પહેલામાં છએ જવનિકાયની દયા છે. ચેથામાં રૂપ, રૂપગત-આકૃતિ, આકૃતિવાળા દ્રવ્ય જ વિષય છે. તે દ્રવ્ય હેવાથી એથે સ્થાને તેને નંબર છે. અબ્રહ્મ નહિ સેવવાવાળે દુર્ગતિને ભાગી થતું નથી શંકા-શાસ્ત્રમાં 'ઉવવાઈજીમાં કેટલાંક કુલેમાં બાળ વિધવાઓ કુટુંબની લજજાને લીધે બ્રહ્મચર્ય પાળે છે, મનમાં આબરૂને ડર છે. આબરૂના ડરે જ બ્રહ્મચર્ય પાળે તે દેવલોકે જાય. ખૂનને કરવાવાળા ફાંસીને લાકડે લટકે પણ મનમાં ખૂનના વિચારવાળો ફાંસીને લાકડે લટક્તિ નથી. અબ્રહ્મને સેવવાવાળે દુર્ગતિને ભાગી થાય છે. જેણે સેવ્યું નથી તે દુર્ગતિને ભાગી થતું નથી. મૈથુનાનુબંધીને રોદ્રધ્યાનમાં ગણુવ્યું નથી સમાધાન–હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેયાનુ (૧) તે ના વિચારો અવંતિ, સં. એરો. અામવેમचेरवासेणं • जाव च उसद्धिं वाससहस्साई ठिई पण्णचा ८ । (औप. સૂ૦ ૮) (२) हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयो । (તરવા ગo ૨૨૦ ૨)
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy