________________
દસમું ] સ્થાનાંગસૂત્ર
૧૪૩ ઘરનું છે. એને સમ્યક્ત્વનું દૂષણ છે. મૃષાવાદનું જૂ હું તે સેયનું છું. પ્રાણને સર્વથા નાશ કરનાર ગઠડીનું જૂઠું. મરને અર્થ અમર
મહાવીર ભગવાનના સમવસરણમાં ભગવાન વગેરેને છીંક આવી. દેવતાઓએ કહ્યું, મર વગેરે. ભગવાનને ખુલાસો પૂ. શ્રેણિકને જીવતા રહેવાનું કહે, તમને મર. મહાવીરે ખુલાસે કર્યો-હું જીવું છું ત્યાં સુધી બંદીખાનામાં છું, પાંજરામાં છું. મરી જઈશ ત્યારે કેદખાનામાંથી છૂટીશ. “મરીને અર્થ અમર કર્યો. હિંસા કોઈને મોક્ષ દેનારી થાય. હિંસક ન બચે હિસ્ય બચી જાય
બંધક મુનિના પાંચસો શિષ્યને પીલી નાખ્યા. તે મેસે ગયા. હિંસાના ઝપાટામાં આવેલા મોક્ષે જાય છે. જેની હિંસા થાય તે મોક્ષે જાય. પણ મૃષાવાદના ઝપાટામાં આવ્યો તે રખડી મરવાને. કહે મૃષાવાદ હલાહલ ઝેર. હિંસા કરનારે ન બચે, મરનારે બચી જાય. ચેરીને પ્રથમ સ્થાન ન હોય
હિંસા સ્વભાવે સર્વ પ્રાણને નાશ કરે. મૃષાવાદ ધર્મ સંબંધી ઊથલે ખવડાવે. હિંસા તે ગઠડીના ગુના જેવી. મૃષાવાદ એ સેયના જેવી. હિંસા મર્દની પક; મૃષાવાદ બેરીની પિક, અદત્તાદાન પાડોશીની પિક. હિંસા આખા આત્માનું નુકશાન કરનાર. મૃષાવાદ આત્માના ગુણનું નુકશાન કરનાર. અદત્તાદાન બહારની વસ્તુને ફેરફાર કરનાર છે. માટે હિંસા કરતાં, જૂઠ કરતાં ચોરીને પ્રથમ સ્થાન અપાય નહિ. બ્રહ્મચર્યનું પ્રથમ સ્થાન કેમ નહિ?
શકા–બ્રહ્મચર્ય શાસનની જડ, ધર્મધ્વજ, સ્વર્ગની