SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કહું છું ને કહેજો. ગેાશવા સરખા કટ્ટર વિરોધી. પરિણામે પલટાવાળો થઈ ગયા. જમાલિએ પલટો ન ખાધા. ઉત્સૂત્ર સિવાયનું મૃષાવાદ સાય જેવું હવે મૂળ વાત પર આવેા—સૂત્રકારોએ જણાવેલા દેવ, ગુરુ, ધ, આચાર, તત્ત્વા, નયે, નિક્ષેપ, જીવાદિકનું જણાવેલું સ્વરૂપ-આને અંગે વિપરીત પ્રરૂપણા થાય તે ખીજું અને અઢારમુ મળે. તે મળ્યું અન ંતે સ ંસાર થઇ જાય. આને અંગે નહિ હોય તે મૃષાવાદ માત્ર સેાય જેવુ ગણાય. એક વિપરીતે એ પાપસ્થાનક સ દ્રવ્ય ને સર્વાં પર્યાયને અંગે સમ્યક્ત્વ વ્યાપક છે. એક પણ પર્યાય, દ્રવ્યને અંગે વિપરીત પ્રરૂપણા કરવામાં આવે તા બધા એ પાપસ્થાનકવાળા છે. ખીજું મૃષાવાદ, અઢારમું મિથ્યાત્વશલ્ય એ પાપસ્થાનક. માન્યતા પાંચ છની, ખોલવામાં ભલે નથી ખોલ્યા. જ્યાં અંતઃકરણની પ્રતીતિ તત્ત્વાદિકને અંગે અવળી ન થાય, ત્યાં ‘મૃષાવાદ’. આ છે જ જૂહું ત્યાં મૃષાવાદ અને મિથ્યાત્વ. મનમાં હેાય તેવું ખોલી કે તે પાપ વધારે કે મનમાં છે બીજી ને ખોલી દે ખીજું ? શ્રદ્ધાના પલટા થયા તે વધારે. ઉત્સવ એ સમ્યકત્વ ઘાતક મૃષાવાદ એ વ્રતઘાત પ્રાણના નાશ એ ગાડીની ચારી તત્ત્વ, ધર્મ વગેરેની પ્રરૂપણાને અધક ન હાય તે ખોલાઈ જાય તે મૃષાવાદ’. હિંસા કરતાં મૃષાવાદ નાનું બનાવ્યું. મૃષાવાદમાં ક્રોધ, લેાભ, ભય, હાસ્યનાં જૂડાં રાખ્યાં. દર્શનમેહનીય કેમ ન લીધું ? મેહથી થતું મૃષાવાદ એ મિથ્યાત્વના
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy