________________
ઉપદઘાત
૧૭
(સુય. ૧)ના “સેલગ' નામના અજઝયણમાં થાવસ્થાપુને પાંચ મહાવ્રતની હકીકત કહી તે અને ચાતુર્માસિક પ્રતિકમણને ઉલેખ છે એ નેમિનાથના તીર્થમાં કેવી રીતે ઘટે તે વિચારવા
પાંચ યામ-સમવાય (સ. ૨૫)માં “યામ” શબ્દ મહાવ્રતના અર્થમાં અને તે પણ પાંચ યામ (જામ) એમ સ્પષ્ટ રીતે નિર્દેશાયેલ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે:
"पुरिम-पच्छिमगाणं तित्थगराणं पंचजामस्स पणवीसं
આ એક અપવાદ સિવાય પાંચ મહાવ્રતને બદલે પાંચ યામનો ઉલ્લેખ અન્યત્ર હોય એમ જણાતું નથી. એ ગમે તે છે, કોઈ સ્થળે “મહાવ્રત શબ્દના નિર્દેશપૂર્વક એની સંખ્યા પાંચથી છી કે વધારે દર્શાવાઈ હોય એમ જાણવામાં નથી, અને એથી મહાવ્રત પાંચ જ એમ જે વ્યાખ્યાતાએ ભારપૂર્વક કહ્યું છે તે યથાર્થ છે.
વૃક્ષ અને વાડ– અહિંસા એ વૃક્ષ છે ને બીજા મહાવ્રત
આને અગેની ભાવનાઓ વાચનાન્તરમાં આવશ્યક અનુસાર જણાય છે એમ અભયદેવસૂરિએ આની ટીકા (પય ૪પ)માં કહ્યું છે.
૨. આગમાં અહિંસાને સિદ્ધાન્ત એ વિષય ઉપર વિસ્તૃત લેખ તૈયાર કરવામાં મને મુબઈ વિધાપીઠ તરફથી મળેલું સંશોધન-દાન પ્રેરક બનવાથી હું આ લેખ લખી શકે. આનંદની વાત તે એ છે કે આ લેખના ત્રણ હપ્તા અત્યાર સુધીમાં આ વિધાપીઠના સામયિકમાં પ્રકાશિત થયા છે અને ગ્રન્થસન્દર્ભને લગતો ચોથો ૯તે આવતે વર્ષ છપાશે. પહેલા હપ્તા તરીકે પ્રકરણ ૧-૫ નrts No. 21માં પૃ. ૮૮-૧૧૮ માં. બીન હપ્તા તરીકે પ્રકરણ ૬-૮ No. 29 માં પૃ. ૭૨ -૮૬ માં અને ત્રીજા હપ્તા તરીકે પ્રકરણ ૯ ૧૧ અને બે પરિશિષ્ટ