________________
અધ્યયન ૧ લું–ઊદેશ ૧ લો.
દિકની સાથે સ્નેહ કરતો એ અજ્ઞાની છવ તે કમ સંસાર ચકમાંહે ભમતે થકે પીડાય છે, તે મનુષ્ય કે છે તો કે અન્ય અન્ય એટલે પ્રથમ માતા પિતા, તદનતર ભાઇને વિષે, તદતર પુત્ર પિત્રાદિક, એમ અન્ય અન્યને વિષે મુછિત એટલે મુઈ પામતે થકે સ્નેહે કરી પીડાય છે. . ૪
હવે જે પ્રથમ કહ્યું હતું કે, કેવું જાણતો થકે બંધન ડે તે કહે છે. ધન ધાન્યાદિક સચિત તથા અચિત વસ્તુ અને ભાઇ પ્રમુખ કૌટુંબિક સ્વજનાદિક વળી એ સર્વ જે કુટુંબાદિક નેહવત છે. તે શરીરી અને માનસી વેદના ભેગવતાં થકાં એ જીવને ત્રાણુ ભણી ન થાય એવું જાણીને જે પ્રાણીઓનું જીવતવ્ય અલ્પ છે. એમ જાણીને, જીવિતવ્ય પ્રાણીઓને એટલે પરિગ્રહ પ્રાણઘાત અને સ્વજન સ્નેહાદિક બંધનના સ્થાનને શપરિજ્ઞા જાણીને, પ્રત્યાખ્યાન પરિણાયે છાડિને કર્મ થકી છૂટે અર્થત કર્મ થકી વેગલે થાય, || ૫ |
હવે સ્વસમયને અધિકાર કહી પર સમયને અધિકાર કહે છે. એ અરિહંતના ભાષિત ગ્રંથ જે કરૂણા રસમય છે. તેને છાંડીને સ્વેચ્છાયે રચિત ગ્રંથને વિષે આસક્ત થતા, એક શાક્યાદિકના શ્રમણ, બીજા બ્રહસ્પતિ મતાનુસારી એવા બ્રાહ્મણ એ પરમાર્થના અજાણ થકા વિવિધ પ્રકારે પ્રબલપણે પતાના ગ્રંથને વિષે સત્તા એટલે બધાણ એ તાવતાં આપણું મને તના કદાગ્રહી એવા છતાં પુરૂષ જે છે, તે પોતે પોતાના મતના અનુરાગે કરી, ઇચ્છામદનાદિક તેને વિષે આસક્ત એટલે પિતાને માર્ગ લોકોમાં પ્રસિદ્ધપણે સારે કરી દેખાડે છે. / ૬ / - હવે ગ્રંથકાર પ્રથમ ચાર્વાકનું મત દેખાડે છે. તે ચાક એમ કહે છે કે જગતમાં સર્વલોકવ્યાપી પંચમહાભૂત છે, આ લેક માંહે કે એક ભૂતવાદી તેના મતને વિષે કહ્યા છે.