________________
( ૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
તે કેણ તો કે ? પૃથ્વી કઠિણરૂપ છે, અપૂતે દ્રવ્ય લક્ષણ છે, તે જ ઉશ્નરૂપ, વાયુ ચલન લક્ષણ અને પાંચમું આકાશ અવકાશ લક્ષણ છે. તે ૭ !
હવે એનું જ વિશેષ કહે છે. એ પર્વ કહ્યા તે જે પચમહાભૂત તે થકી જ કેઇ એક ચિપ તે ભુતથકી અવ્ય તિરિક્ત એ આત્મા હોય છે, પરંતુ જેમ એ પાંચ ભતથકી પૃથક ભૂત એ અન્ય કોઈ બીજો આત્મા છે, એવી રીતે જે બીજા દેશની કલ્પના કરે છે તેમ નથી. કેમકે એ પરેલનો જનાર, સુખ દુ:ખને ભેગવનાર છવ એવો પદાર્થ કે બીજે નથી, એમ તે ચાર્વક કહે છે તેમને કે પરવાદી એમ પૂછે કે, અહ ચાકે ! જે તમારે મતે પંચમહાભૂત થકી અન્ય કઇ આત્મા એ પદાર્થ નથી, તે મરણ પામે એમ કેણ કહેવાય ? હવે એને ઉત્તર ચાર્વક દર્શનીઓ કહે છે. અથ હવે એટલે એ પંચમહાભૂત જે છે તેના વિનાશ થકી, જીવને પણ વીનાશ હોય છે. પરંતુ જે એવું કહે છે કે આત્મા ચવીને અન્યત્ર સ્થાન જાય છે. કર્મના વશ થકી સુખી દુઃખી થાય છે, તે સર્વે મુગ્ધરંજન જાણવું છે ૮ .
એમ પંચભૂતીયાગતા એટલે પચ ભૂતિક વાદીને મત કહ્યું. હવે આત્મદ્વૈિત વાદીને મત દ્રષ્ટાંત કરી કેહિયે છે. જેમ પૃથ્વી રૂપથુભ એક છતાં નદી, સમુદ્ર, પર્વત, નગર અને ગ્રામ ઇત્યાદિ રૂપ નાના પ્રકારે દેખાય છે. પરંતુ વીચાલે પૃથ્વીનું અંતર કાંઇ દેખાતું નથી એટલે પૃથ્વી એકજ છે, એ ન્યાયે જો એ વચન પરને બોલાવવાને અર્થે છે. એટલે અહે! દર્શનીઓ એ સમસ્ત લેક ચરાચર સ્વરૂપ એકજ છે, એટલે આત્મારૂપ છે. પરંતુ વિદ્વાન તે ચરાચર રૂપ આત્મા, નાના પ્રકારે દીપદ ચતુ પદ બહુ પદાદિ રૂપ દેખાય છે, પરંતુ જે એમ કહે કે, શરીર