________________
જૈન પત્રકારત્વ
અને ખેદ ન કરો.’
‘‘ષાયમુક્તિ મુિવિસ્તîવ'' કષાયોથી મુક્તિ જ ભવ-મુક્તિ છે. એ સિવાયની કોઈ બાબત પર લક્ષ્ય રાખવું નિરર્થક છે.
‘“સમય ગોયમ ! મા પમાય’” મહાવીરે મુખ્ય ઉપદેશ પરમ શિષ્ય ગૌતમને સંબોધીને આપ્યો હતો - હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. જૈન ધર્મનો આ જ સાર છે. સારો માર્ગ જાગૃતિનો છે. જે ક્રિયાઓમાંથી જાગૃતિનું લક્ષ્ય નીકળી ગયું છે તે ક્રિયાઓ માત્ર નિરર્થક જ નહીં, નુકસાન કરવાવાળી છે.
પાંડિત્યપૂર્ણ વાતો સાંભળી અવારનવાર કહેતા. ‘બહુ જ સારું, પરંતુ હોંશમાં
રહેજો.'
‘“અહં-મમેતિ મંત્રોય’’ – ‘અહં અને મમ’ મોહના બે મહાશાસ્ત્રો છે. આ શત્રુ દરેક સ્થાને છુપાઈને આવે છે, ખાસ તો પંડિતાઈમાં વિશેષ રૂપથી. અમને ખિન્ન અને મૂંઝાયેલી સ્થિતિમાં જોતા ત્યારે કહેતા ‘શાંત રહો, જે થઈ રહ્યું છે તે જુઓ. સ્વયંને જુઓ. મનને ભારે થવા ન દેશો.’
વર્ષોથી વિષંશ્યના ધ્યાન કરતાં કરતાં આ જ સમજાયું કે મનનો ભાર શરીર પર અભિવ્યક્ત થાય છે અને જો સાધક તેને તરત સમજી લે તો તે કષાયોમાં ફસાતો નથી અને નીકળવા માંડે છે.
-
‘“પરસ્પૃહા મહાવું:ાં નિસ્પૃહત્ત્વ મહામુદ્યું’’-- ‘બીજાની અથવા બીજા દ્વારા અપેક્ષા મહાદુ:ખ છે અને તેનાથી મુક્તિ મહાસુખ છે.’ “જ્ઞાનસાર’”ના આ ઉપદેશનું પુનરાવર્તન કરતા રહેતા હતા.
જીવનમાં આર્થિક દૃષ્ટિએ કેટલાક પડતીના પ્રસંગો પણ આવ્યા એ સમયમાં જે લોકોથી ઘોર નિરાશા પ્રાપ્ત થઈ તેમના પ્રત્યે મનમાં કોઈ કટુતા આવવા ન દીધી. તેમની સાથે આજીવન સ્નેહસંબંધો બનાવી રાખ્યા. અમને સંસાર સ્વરૂપ સમજાવવા માટે એક ઘટના વિશે કહેતા : અમુક વ્યક્તિને તૈયાર કરી તેનું લગ્ન કરાવ્યું. તે સમયે તે હેતો, ‘મારી ચામડીના જૂતાં બનાવીને પહેરાવું તો પણ આપના ઉપકારનો બદલો વાળી શકીશ નહીં.' એ જ વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં કહ્યું કે, ‘જાવ જાવ; તમને આપવા માટે મારી પાસે કશું નથી. મને નહીં પણ આપની પત્ની અને બાળકોને પ્રેમ કરો.' આવા પ્રસંગો વર્ણવી કહેતા કે ‘બુદ્ધિ કર્માધીન છે.’
પૂજ્ય માતાજીને નાની ઉમરે કૅન્સર થયું હતું. તેમના જેવી વિદુષી,
૧૫