________________
જ
ય જૈન પત્રકારત્વ સારાસાર તારવવાનો વિવેક, ચતુર્વિધ સંઘનો વિકાસ રુંધનારાં અવરોધક પરિબળો અંગે પૂર્વગ્રહરહિત વિચારો અને એને સમાજ સમક્ષ મૂકીને લાલબત્તી ધરવાની આવડત, ક્રિયાકાંડના અતિરેકમાં ખોવાઈ ગયેલા માનવધર્મને પ્રસ્થાપિત કરવાની ઝંખના વગેરે.
એક માનવ તરીકે પોતાનામાં ગુણ-દોષ બને છે એમ કબૂલ કરનાર રતિભાઈમાં પત્રકાર તરીકે પણ ક્યાંક ઉણપ, અધૂરપ હશે. પોતાનાં લખાણોમાં, વક્તવ્યોમાં પણ પોતે ભૂલ કબૂલી લેવાની પારદર્શકતા ધરાવતા, એટલે “અધૂરા તોય મધુરા એવા વ્યક્તિત્વ તરીકે રતિભાઈને, તેમની પત્રકારિતાને શત શત વંદન.
સંદર્ભ ગ્રંથસૂચિ :
અમૃત-સમીપે' : લે. રતિલાલ દીપચંદ દેસાઈ સંપાદક : નીતિન ર. દેસાઈ, આવૃત્તિ પહેલી, ડિસેમ્બર - ૨૦૦૩.
૨. “જિનમાર્ગનું જતન : લે. રતિલાલ દીપચંદ દેસાઈ
"જિનમાર્ગનું અનુશીલન' : લે. રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
વિદ્યાર્થી : સાપ્તાહિક, વર્ષ ૨, અંક : ૧ થી ૨૪ તા. ૭-૯-૩૯ થી ૨૨-૨-૪૦ સુધીના અંકો સંપાદક : રતિલાલ દીપચંદ દેસાઈ, જયભિખુ.
૫. “શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો ઈતિહાસ - ભાગ - ૨
પ્રકાશક : આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ,
૧૫૭