________________
જાજજ જૈન પત્રકારત્વ અજાજીપજ અને જ્ઞાતિનાં કાર્યોની વિગતો પ્રગટ કરે છે.
“દશાશ્રીમાળી” પત્ર સત્ત્વશીલ સાહિત્ય, જનહિત પ્રવૃત્તિ અને “લગ્નસંબંધી” વિગતો માટે ઘણું જ લોકપ્રિય બન્યું છે.
પહેલા “પ્રબુદ્ધ જૈન” અને હવે “પ્રબુદ્ધ જીવન” ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંશોધનાત્મક લેખો પ્રગટ કરતું ઉત્તમ માસિક છે. “વિશ્વ વાત્સલ્ય', “પ્રાણપુષ્પ”, “જૈન ક્રાંતિ”, “જિનશાસન સંદેશ” (સુરત), મુક્તિદૂત', પ્રેરણાપત્ર', “કલ્યાણ,', “શાસન પ્રગતિ’, ‘ગુરુપ્રસાદ, “ધર્મભાવના, “જિનવાણી ગુજરાતીમાં તો જૈન જગત, શાશ્વત ધર્મ “જિનવાણી” જૈન પ્રકાશ (દિલ્હી) જૈન ગેઝેટ (લખનૌ), શ્વેતાંબર જૈન “શ્રમણોપાસક”, “દિગંબર જૈન મહાસમિતિ પત્ર”, “શ્રમણ સંઘ દર્પણ”, “ગજેન્દ્ર સંદેશ', 'સાધુમાર્ગીય પત્રિકા', “અમર ભારતી' હિન્દી જૈન પડ્યો છે. દિગંબર ફિરકાની મુખ્ય પત્રિકાઓ હિંદી ભાષામાં “અતિ વચન”, “તીર્થકર” (ઇન્દોર), અનેકાંત (દિલ્હી), જૈનમિત્ર (સુરત), જૈન ગેઝેટ (દિલ્હી), સન્મતિવાણી, વીતરાગવાણી “જિનભાષિત” (ભોપાળ)થી પ્રગટ થાય છે.
અમદાવાદથી પ્રગટ થતા તીર્થકરવાણી હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણ વિભાગોમાં વિવિધ સાહિત્ય અને શોધપત્રો પ્રગટ કરે છે.
યુગદિવાકર પૂ નમ્રમુનિ મ.સા. પ્રેરિત “લૂક એન્ડ લર્ન' સાપ્તાહિક જૈન શાળાનાં બાળકોમાં અત્યંત પ્રિય બન્યું છે. “જીતો” જૈન કોન્ફડરેશન અને જૈના (અમેરિકા) તેના મુખપત્રોનું પ્રકાશન કરે છે.
તેરાપંથ સંપ્રદાય “વિજ્ઞપ્તિ”, “પ્રેક્ષાધ્યાન”, “યુવાદષ્ટિ', “જૈન ભારતી”, “તેરાપંથ ટાઈમ્સ” અને “તુલસી પ્રજ્ઞા”, હિન્દીમાં પ્રગટ કરે છે. તેરાપંથ સંપ્રદાયનું એક પણ પત્ર ગુજરાતીમાં પ્રગટ થતું નથી.
જીવદયા” અને “હિંસા નિવારણ” જીવદયાની પ્રવૃત્તિનો પ્રચાર કરે છે તો “વિનિયોગ પરિવાર” અને “મહાજનમ” સાંપ્રત સમસ્યા પ્રતિ જાગૃતિ અને તેના ઉકેલના પ્રયાસો દર્શાવવા ઉપરાંત જીવદયા, જળ-જમીન રક્ષા અને જૈન જીવનશૈલીને લગતાં સુંદર લખાણો પ્રગટ કરે છે.
જૈનોના તમામ ફિરકાની વિશાળ સભ્યસંખ્યા ધરાવતી દેશ-વિદેશમાં