________________
શ્રાદ્ધગુણવિવરણ નીકળ્યું કે પાછું વાંકું ને વાંકું જ રહે છે.” પછી સહદેવને. કોઈ શત્રુએ મારી. નાખ્યો. ત્યાંથી મરણ પામી નરકે ગયે અને વિમળ તે ધમકરી વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવી એક ભવ કરી સાધુ થઈ મોક્ષમાં જશે. ગ્રંથકાર ચતુર્થ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા તેનું ફળ દર્શાવે છે.
" विमलवदिति यः स्यात्यापभीरुप्रवृत्तिः,
सततसदयचित्तो धर्मकर्मैकचित्तः । स सुरनरसुखानि प्राप्य जाग्रद्विवेकः,
कलयति शिवलक्ष्मीनायकत्वं सुखेन ॥ ४ ॥" શબ્દાર્થ-ઉપર જણાવ્યા પ્રમાણે વિમળની પેઠે જે પુરુષ પાપ રહિત પ્રવૃત્તિ કરવાવાળો, નિરંતર દયાળુ હદયવાળે, ધર્મરૂપ કાર્યમાંજ એક ચિત્તવાળે અને સ્કુરાયમાન વિવેકવાળે હેય તે પુરૂષ દેવ અને મનુષ્ય સંબંધી સુખને પ્રાપ્ત કરી મોક્ષરૂપ લક્ષમીના નાયકપણાને કષ્ટ વિના મેળવે છે.
ચતુર્થ ગુણનું વર્ણન સમાપ્ત થયું.