________________
માગુવિવરણુ
પ્રમાણથી અધિક આહાર લેવાથી નવા નવા મને સ્થાની વૃદ્ધિ, પ્રબળ નિંદ્રાનો હ્રદય, નિરંતર અશુચિપણુ, શરીરના અવયવેામાં ગુરૂતા, સઘળી ક્રિયા એનો ત્યાગ અને ઘણું કરી રાગેાથી પીડિત થાય છે; તેટલા માટે હમેશાં રસને દ્રિયને તુજ રાખવી. રસનાઇંદ્રિય અતૃપ્ત હોય તે બીજી સઘળી ઇંદ્રિયા પેતપેાતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી તૃપ્ત થએલી જ ગણાય છે. તે માટે કહ્યું છે કે—
130
तक्रिया हि काव्येन काव्यं गीतेन बाध्यते । गीतं च स्त्रीविलासेन स्त्रीविलासेो बुकुक्षया ॥ ५ ॥
શઠ્ઠાથઃ—જે તે ક્રિયા કાવ્યથી, કાવ્ય ગીતથી, ગીત સ્ત્રીઓના વિલાસથી અને શ્રીં વિલાસ ભૂખથી દમાઇ જાય છે. અર્થાત્ ઉત્તરાત્તર એક એકથી ખલવત હાવાથી પૂર્વનું ખળ નકામું થાય છે.
જિવેન્દ્રિય તૃપ્ત હોય તા બીજી સઘળી ઇંદ્રિયેા પેાતાના વિષયની પ્રવૃત્તિમાં ઉત્સુકતા જોવામાં આવે છે તેથી અતૃપ્ત જ ગણાય છે. વચનની વ્યવસ્થાનુ પણ નિયમિતપણુ હોવુ' જોઈએ. તે માટે કહ્યુ છે કે
मधुरं निउणं थोवं कज्जावडियं अगव्नियमतुच्छं । पुब्बमसं कलियं भणन्ति जं धम्मसंजुत्तं ॥ ६ ॥
શબ્દોઃ—મધુર, નિપુણતાવાળું, થાડુ, કાય ને લગતું, અહ કાર વગરનું, તુચ્છતા વિનાનુ અને પ્રથમ વિચાર કરેલું જે ખેલાય છે, તે જ ધ યુકત ગણાય
છે. । ૬ ।।
ઈત્યાદિ યુક્તિથી આહારની મર્યાદા કરતાં વચનની મર્યાદા અધિક ગણાય છે, કારણ કે વિકારને પ્રાપ્ત થયેલા આહાર તે ઔષધાદિકના પ્રયાગથી દૂર કરી શકાય છે, પરંતુ વચનના વિકાર તા આખા જન્મારા સુધી હૃદયથી દૂર કરી શકાતા નથી. તેને માટે આ ઠેકાણે કહ્યુ` છે કે—
जिह्नवां प्रमाणं जानीहि भोजने वचने तथा । अतिशुक्तमतीवाक्तं प्राणिनां प्राणनाशकम्
|| ૭ ||
શબ્દાઃ—ભાજન કરવામાં અને એલવામાં જીભને જ પ્રમાણુ જાણવી, કારણ કે અત્યંત ખાધેલ' અને અત્યંત ખેલાયેલું પ્રાણીએના પ્રાણાનો નાશ કરનારૂં થાય છે. ૫ ૭
ખરેખર જિતે'દ્રિય પુરૂષ કાઇથી પણ ભય પામતા નથી, કહ્યું છે કે—