________________
पंचत्रिंशत गुणवर्णन
હવે ગ્રંથકાર મહારાજ ક્રમથી પ્રાપ્ત થએલા પાંત્રીશમા ગુણનું વર્ણન
કરે છે.
વંશીત્તેન્દ્રિયગ્રામ !—વળી જેણે દ્રિયાના સમૂહને વશ કર્યો છે એટલે ઇંદ્રિયેાને સ્વચ્છ કપણે પ્રવૃત્તિ કરતાં રશકે છે તે વશીકૃતેન્દ્રિયગ્રામ કહેવાય છે એટલે અત્યંત આસક્તિના પરિત્યાગ કરી સ્પર્શનાદિ ઇંદ્રિયાના વિકારાનેા રાધ કરનાર હાય છે અને તે જ ગૃહસ્થ ધર્માંતે લાયક ગણાય છે. ખરેખર ઇંદ્રિયાના જય કરવા, તે જ પુરૂષને ઉત્કૃષ્ટ સંપત્તિનું કારણ છે. તેને માટે કહ્યુ છે કે—
आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः ।
तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ॥ १ ॥
શનાર્થ:—ઇંદ્રિયાનું સ્વતંત્રપણું તે આપત્તિના માગ છેઅને ઇંદ્રિયાના જય કરવા તે સંપત્તિના માર્ગ છે એમ વિદ્વાનાનુ કહેવું છે, માટે જે રસ્તે જવું ઈષ્ટ હોય તે રસ્તે ગમન કરવુ. ૧
इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्ग नरकावुभौ । निगृहीत विसृष्टानि स्वर्गाय नरकाय च ॥ २ ॥
શબ્દાઃ—સ્વર્ગ અને નરક એ મને જે કહેવાય છે, તે સવ ઇંદ્રિયાજ છે; કારણ કે ઇંદ્રિયેા વશ કરવાથી અને છૂટી મૂકવાથી અનુક્રમે સ્વર્ગ અને નરકને માટે થાય છે, અર્થાત્ જે જિતેન્દ્રિય હાય છે, તે પુરુષ અવશ્ય સ્વગ માં જાય છે તે અને જે ઇંદ્રિયાને સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરાવે છે તે મરણુ પામી નરકમાં જાય છે અને ભય‘કર દુઃખાને ભાગવે છે.
जितेन्द्रियत्वं विनयस्य कारणं गुणःकर्षो विनयादवाप्यते । गुणानुरागेण जनेाऽनुरज्यते जनानुरागः प्रभवा हि संपदः || ३ |