SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વગુણવિવરણ કાર કરવા માટે સમર્થ થાય છે, ભાવ ઉપકાર કરનારાઓને તે નિશ્ચયથી મેક્ષw ફળ પ્રાપ્ત થાય છે, એ પ્રસિદ્ધ છે. તેવી રીતે દ્રવ્ય ઉપકાર કરનારાઓને પણ ભરત રાજાની પેઠે નિશ્ચયથી (આ લોક અને પરલોક સંબંધી) અતુલ ફળની પ્રાપ્તિ થ ય છે. દ્રવ્યપકાર કરનાર ભરત રાજાનું કથાનક નીચે લખ્યામુજબ છે. આ ભરતક્ષેત્રમાં તેજસ્વી પુરૂષારૂપ રત્નના સમૂહથી શોભતી, લક્ષમીથી પરિપૂર્ણ અને પ્રસિદ્ધ થએલી ભગવતી નામે નગરી હતી. જે નરીમાં સજજનના સમૂહને આકર્ષણ કરનાર નિરંતર લક્ષમીથી અવિયુક્ત અને વાસ્નાવ સમગ્ર નાગરિક લેક ઘણું કરી પુરુષેત્તમ (વિષ્ણુ) જે હતે. તે નારીમાં પિતાની કીર્તાિથી સમગ્ર ભારતવર્ષને ભરી દેનાર મોટી રાજ્યલક્ષમીરૂપ લતાને પુષ્ટ કરવા માટે મેઘ સમાન, પરોપકાર કરવામાં રસક, અત્યંત ઉદારતાથી કલ્પ વૃક્ષને પણ જીતી લેનાર અને નિશ્ચલ ધેય તેમજ અભ્યદયથી સમગ્ર મહીમંડળને ઉજવલ કરનાર ભરત નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને પિતાના રૂપથી દેવાંગનાઓને તિરસ્કાર કરનારી અને સઘળા અંતેઉરમાં શ્રેષ્ઠતા ભેગવનારી સુલોચના નામની પ્રિયા (ભાર્યા) હતી. તે દંપતીને પૃથ્વીરૂપ કમલિનીને આનંદ આપવામાં ચંદ્ર સમાન, નીતિસંપન્ન અને વિનયવાન મહીચંદ્ર નામે પુર હતું. કેટલાએક કાળ ગયા પછી એક વખત હષિત થએલા શ્રી ભરત રાજાએ ભૂર્યલ પ્રમુખ કાર્યદક્ષ મંત્રીઓને બેલાવીને કહ્યું કે–“તમારે હમેશાં ચિરંજીવી મહીચંદ્ર નામના આ મહારા પુત્રને સઘળા કાર્યોમાં પ્રમાણ તરીકે સ્વીકારવે. અર્થાત તેની સલાહ સિવાય કોઈ પણ રાજકાર્ય કરવું નહીં. તેમજ અસાધારણ પરાક્રમવાળા આપ લોકોએ પણ આ પુણ્યશાલી પુત્રની સહાયતાથી સઘળે રાજયકારભાર ચલાવ. હું પોતે ઘણી સંપત્તિવાળે હોવાથી દીન તેમજ અનાથ પ્રાણીઓના સમુદાયને પરોપકાર કરતે હમેશાં સુખપૂર્વક રહીશ. કહ્યું છે કે याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरिह भारवतीयं न द्रुमैन गिरिभिर्ने समुद्रैः ॥ ११॥ . . શબ્દાથે--ખેદ છે કે જેનો જન્મ યાચક લોકોની મને વૃત્તિને તૃપ્ત કરવા માટે નથી તેનાથી આ પૃથ્વી ભારવાળી છે, પરંતુ વૃક્ષ, પર્વતો કે સમુદ્રો તેણીને બોજારૂપ નથી. અર્થાત સામ છતાં યાચકવર્ગના મનોરથ પૂર્ણ નહી કરનાર મનુષ્યો તેને બેજારૂપ થાય છે. જે ૧૧ / પૈસાથી અથવા તે પ્રાણથી પણ પરને ઉપકાર કરજ જોઈએ. પપકારથી
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy